શોધખોળ કરો

PM સાથે નીરવ મોદીની તસવીર પર શું કહ્યું અમિત શાહે ? જાણો વિગત

1/5
કોંગ્રેસના આરોપ બાદ ભારત સરકારના મંત્રી રવિશંકર પ્રસાદે સ્પષ્ટતા આપતાં કહ્યું કે, દાવોસ પ્રવાસ દરમિયાન નીરવ મોદી પીએમ મોદીના પ્રતિનિધિમંડળનો હિસ્સો નહોતા. તેમની સાથે સુરક્ષાકર્મી અને સરકારી મીડિયા હતા.

2/5
કોંગ્રેસે કહ્યું કે, જ્યારે દાવોસમાં પીએમ મોદીએ નીરવ મોદી સાથે મંચ શેર કર્યો તે સમયે નીરવ મોદી પર કાનૂન અંતર્ગત આરોપ લાગી ચૂક્યા હતા. કોંગ્રેસ નીરવ મોદીનો નાનો મોદી પણ ગણાવી ચૂકી છે.

3/5
શાહે આગળ કહ્યું કે, ભારત સરકારે આ મામલે કડક કાર્યવાહી કરી છે. અત્યાર સુધી 5000થી વધારે મૂલ્યની ચીજો જપ્ત કરીને રકમ પરત લાવવાનું કામ કરવામાં આવ્યું છે.

4/5
શાહે કહ્યું કે, જાહેર જીવનમાં કોઈ કાર્યક્રમમાં કોણ કોની સાથે બેઠું છે તે મુદ્દો બનાવવો જોઈએ નહીં. એક ફોટાને મુદ્દો બનાવવો નિમ્ન કક્ષાનું રાજકારણ છે.

5/5
નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં નીરવ મોદીની તસવીર વડાપ્રધાન સાથે સામે આવ્યા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના આરોપો વચ્ચે હવે ભાજપના અધ્યક્ષ અમિત શાહે ખુદ આ મામલે સ્પષ્ટતા કરવી પડી છે. તેમણે કહ્યું કે, આરોપો પાયાવિહોણા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય

GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત

GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો

GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 

GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?

GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો

બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ

Embed widget