શોધખોળ કરો

ભાજપ દેશમાં 19 રાજ્યોમાં સત્તા સાથે સૌથી તાકતવર રાજકીય પક્ષ, જાણો ક્યાં ક્યાં છે ભાજપ-સાથી પક્ષોની સરકાર?

1/8
અમદાવાદઃ દેશનાં ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં છે અને ત્રણ પૈકી બે રાજ્યોમાં ભાજપ પોતાની સરકાર રચશે એ નક્કી છે. ત્રિપુરામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે જ્યારે નાગાલેન્ડમાં ભાજપ અને એનડીપીપીના ગઠબંધન સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો છે.

2/8
3/8
ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશ ભાજપ શાસિત પહેલાં ચાર રાજ્યો હતાં. એ પહેલી જીતના 27 વર્ષમાં ભાજપ 15 રાજ્યોમાં પોતાના દમ પર અને 4 રાજ્યોમાં ગઠબંધનની સાથે સત્તામાં છે. મેઘાલય અને નાગાલેન્ડમાં તેના સાથી પક્ષોની સરકાર રચાશે તો આ આંકડો 6 થઈ જશે.

4/8
શિવરાજ સિંહ ચૌહાણ (મધ્ય પ્રદેશ), દેવેન્દ્ર ફડણવિસ (મહારાષ્ટ્ર), એન. બિરેન સિંહ (મણિપુર), વસુંધરા રાજે (રાજસ્થાન), યોગી આદિત્યનાથ (ઉત્તર પ્રદેશ), ત્રિવેન્દ્રસિંહ રાવત (ઉત્તરાખંડ) પણ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ છે. ત્રિપુરામાં બિપ્લબ દેવ મુખ્યમંત્રી બને સાથે જ ભાજપના મુખ્યમંત્રીઓની સંખ્યા 15 થશે.

5/8
નાગાલેન્ડમાં અત્યારે પ્રવાહી પરિસ્થિતી છે અને ભાજપ-એનડીપીપી સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યાં છે. અહીં ભાજપના સમર્થનથી સરકાર રચાશે તો ભાજપની સરકારોનો આંકડો 20 પર પહોંચશે. ભાજપે 1990માં દેશમાં પહેલી વાર ચાર રાજ્યોમાં જીતીને પોતાની સરકાર રચી હતી.

6/8
આ ઉપરાંત ચાર રાજ્યોમાં ભાજપના સમર્થનથી રચાયેલી સરકાર છે. આ રાજ્યો પૈકી આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુ (તેલુગુ દેશમ પાર્ટી), બિહારમાં નીતિન કુમાર (જનતા દળ-યુનાઈટેડ), જમ્મુ અને કાશ્મીરમાં મહેબૂબા મુફતી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી ) તથા સિક્કીમમાં પવનકુમાર ચામલિંગ (સિક્કીમ ડેમોક્રેટિક ફ્રન્ટ) મુખ્યમંત્રી છે.

7/8
હાલમાં દેશમાં 14 રાજ્યોમાં ભાજપના મુખ્યમંત્રી છે. આ મુખ્યમંત્રીઓમાં વિજય રૂપાણી (ગુજરાત), પેમા ખાંડુ (અરૂણાચલ પ્રદેશ), સર્બાનંદ સોનોવાલ (આસામ), ડો. રમણસિંહ (છત્તીસગઢ), મનોહર પારિકર (ગોઆ), મનોહર લાલ ખટ્ટર (હરિયાણા), જયરામ ઠાકુર (હિમાચલ પ્રદેશ), રઘુબર દાસ (ઝારખંડ)નો સમાવેશ થાય છે.

8/8
આ બૈ રાજ્યો પૈકી ત્રિપુરામાં ભાજપની સરકાર રચાશે એ નક્કી છે અને એ સાથે જ દેશમાં ભાજપશાસિત રાજ્યોની સંખ્યા વધીને 15 થઈ જશે. આ ઉપરાંત દેશમાં ચાર રાજ્યોમાં ભાજપના સમર્થનથી રચાયેલી સરકારો છે. આ રીતે દેશનાં 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી 19 રાજ્ય-પ્રદેશો પર ભાજપની સરકાર છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

Embed widget