શોધખોળ કરો

કડવાશ ભૂલી સાથે ડિનર કરતા જોવા મળ્યા કેજરીવાલ અને અરૂણ જેટલી, કોંગ્રેસનો કટાક્ષ

1/4
ઉલ્લેખનીય છે કે અરૂણ જેટલીએ 2015ની સાલમાં કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના છ નેતાઓ પર માનહાનિનો કેસ કર્યો હતો. આપના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે જેટલીએ દિલ્લી ક્રિકેટ એસોસીએશનના અધ્યક્ષ પદ પર હતા ત્યારે ખૂબ ગડબડીઓ કરી છે.

2/4
ગુરૂવારના રોજ જીએસટી કાઉન્સિલની તરફથી ડિનર પાર્ટીનું આયોજન કરાયું હતું. જીએસટીનું નેતૃત્વ કરી રહેલા અરૂણ જેટલીની સાથે અરવિંદ કેજરીવાલ ડિનર પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. આમ આદમી પાર્ટીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં બંને નેતા એકબીજાની સાથે જોવા મળી રહ્યા છે.

3/4
નવી દિલ્લી: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાણા મંત્રી અરૂણ જેટલી વચ્ચે કડવાશ ભર્યા સબંધો છે તે જગજાહેર છે. બંને એક બીજાની વિરૂદ્ધ કોર્ટમાં માનહાનિનો કેસ લડી રહ્યા છે પરંતુ તેઓ બીજી બાજુ બંને નેતા એક ડિનર પાર્ટી દરમ્યાન એકબીજાની એકદમ નજીક જોવા મળ્યા હતા. કોંગ્રેસના નેતા અજય માકને આ ડિનર પર ટ્વિટ કરી કટાક્ષ કર્યો હતો. અજય માકને ટ્વિટ કર્યું હતું કે,
નવી દિલ્લી: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાણા મંત્રી અરૂણ જેટલી વચ્ચે કડવાશ ભર્યા સબંધો છે તે જગજાહેર છે. બંને એક બીજાની વિરૂદ્ધ કોર્ટમાં માનહાનિનો કેસ લડી રહ્યા છે પરંતુ તેઓ બીજી બાજુ બંને નેતા એક ડિનર પાર્ટી દરમ્યાન એકબીજાની એકદમ નજીક જોવા મળ્યા હતા. કોંગ્રેસના નેતા અજય માકને આ ડિનર પર ટ્વિટ કરી કટાક્ષ કર્યો હતો. અજય માકને ટ્વિટ કર્યું હતું કે, "બદલે બદલે સે મેરે સરકાર નજર આતે હૈ. વાહ કેજરીવાલ વાહ, કયા પુરાની દિખાવટી કુશ્તી કા ડ્રામા ખતમ?"
4/4
આ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ ઉપરાંત મનીષ સિસોદિયા, ફૂડ એન્ડ સપ્લાય અને પર્યાવરણ મંત્રી ઇમરાન હુસૈન પણ પહોંચ્યા હતા. ગુજરાત રાજ્યના નાણાંમંત્રી નીતિન પટેલ પણ આ ડિનરમાં ઉપસ્થિત હતા અને તેઓ પણ કેજરીવાલને મળ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર

UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય

GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો

GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?

GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 

GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?

Embed widget