શોધખોળ કરો

લોકસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો, વધુ એક પક્ષે છેડો ફાડ્યો, જાણો વિગત

1/3
નવી દિલ્હી: 2019ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે ભાજપનાં સાથી પક્ષ આસામ ગણ પરિષદે ભાજપ સાથે છેડો ફાડ્યો છે. આસામમાં ચાલી રહેલા સિટીઝનશીપ બિલ મામલે આસામ ગણ પરીષદે ભાજપ સાથે છેડો ફાડ્યો છે.

2/3
આસામનાં પૂર્વ મુખ્યમંત્રી પ્રફુલ્લા મહંતાએ કહ્યું કે, તેમની પાર્ટી ભાજપ સાથે કેટલા મહત્વનાં મુદ્દાઓ પર મતભેદનાં કારણે છેડો ફાડે છે. અમે ભાજપ સાથે આસામ અકોર્ડ મામલે સમજણ સાથે ગઠબંધન કર્યુ હતુ. પણ નરેન્દ્ર મોદી સરકારે સંસદમાં સિટીઝનશીપ બીલ 2016 રજૂ કરીને અમારી સાથે થયેલી સમજૂતીનો ભંગ કર્યો છે.

3/3
આસામ ગણ પરીષદનાં પ્રમુખે આ પહેલા ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને આ અંગે પત્ર લખીને જાણ કરી હતી અને તેમના મતભેદ વિશે વાત કરી હતી. આસામમાં 126 બેઠકોમાં ભાજપ અને તેના સાથી પક્ષો પાસે 86 બેઠકો છે. જેમાં 60 બેઠકો ભાજપ પાસે છે. 14 બેઠકો આસામ ગણ પરીષદ પાસે છે. આસામ ગણ પરીષદે છેડો ફાડવાથી આસામમાં ભાજપની સરકારને કોઇ ખતરો ઉભો થતો નથી. પણ લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે આસામનાં કેટલા ભાગોમાં તેની અસર જોવા મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

Embed widget