શોધખોળ કરો

BJPની મહિલા MLA પોતાની ઓફિસમાં જ માણવા દે છે સેક્સ, 3 કલાકનો ચાર્જ 1 લાખ રૂપિયા, કોણે કર્યો આ ગંભીર આક્ષેપ?

1/4
વિતેલા વર્ષે ફેબ્રુઆરીમાં પણ તેમણે એક પોસ્ટ દ્વારા અજાન પર વિરોધ નોંધાવ્યો હતો. તેમણે લખ્યું હતું કે, અજાન બંધ થવી જોઈએ. તેમણે ફેસબુક પર આગળ લખ્યું હતું, જય શ્રઈ રામ, જય હિન્દુસ્તાન, જય હિન્દૂભૂમિ. આપણે ભારતને મુસલમાન મુક્ત બનાવવું જોઈએ.

2/4
નવી દિલ્હીઃ અસમમાં ભાજપના મહિલા ધારાસભ્ય વિરૂદ્ધ ફેસબુક પર આપત્તિજનક પોસ્ટ લખવાના આરોપમાં ડીએસપી અંજન બોરાની મુશ્કેલીઓ વધી શકે છે. આ મામલે તેમની વિરૂદ્ધ એફઆઈઆર દાખલ થઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

3/4
જોકે એ કન્ફર્મ નથી થઈ શક્યું કે, આ પોસ્ટ ડીએસપીએ જ લખી છે કે અન્ય કોઈએ. અસમ પોલીસ કેસની તપાસ કરી રહી છે. આ વિવાદિત પોસ્ટને કારણે અસમ પોલીસે તેના પર એફઆઈઆર દાખલ કરી તપાસ શરૂ કરી છે. ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં જ 10,000 રૂપિયાના બોન્ડ પર તેમને જામીન મળી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, અંજન બોરા અસમ પોલીસના વિવાદિત પોલીસ અધિકારીઓમાં સામેલ છે. મુસ્લિમ વિરોધી ફેસબુક પોસ્ટને કારણે તે પહેલા પણ સસ્પેન્ડ થયા હતા.

4/4
ડીએસપી અંજન બોરાએ ફેસબુક પર લખ્યું હતું કે, ભાજપની એક મહિલા ધારાસભ્ય સેક્સ રેકેટમાં સામલે છે. તે દિસપુર સ્થિત રાજ્ય સચિવાલયની બિલ્ડિંગમાં ત્રણ કલાક માટે એક લાખ રૂપિયા લે છે. તેમણે આગળ લખ્યું, પરંતુ તેનું નામ ચક્રબર્તી નથી. જય શ્રી રામ, જય હિન્દૂ ભૂમિ. ડીએસપીના ફેસબુક એકાઉન્ટ પર લખવામાં આવેલ આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Forecast: રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આજથી શરૂ, 10 ઓગસ્ટ સુધી આ જિલ્લામાં વરસશે વરસાદ

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આજથી શરૂ, 10 ઓગસ્ટ સુધી આ જિલ્લામાં વરસશે વરસાદ
Weather Forecast: રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આજથી શરૂ, 10 ઓગસ્ટ સુધી આ જિલ્લામાં વરસશે વરસાદ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ

Embed widget