શોધખોળ કરો

આસામની આ ખૂબસૂરત મહિલા ધારાસભ્યે વિધાનસભામાં જ ફીડીંગ રૂમ બનાવવા કરી માગણી, જાણો વિગત

1/10
2/10
પ્રથમવાર ધારાસભ્ય બનેલી અંગૂરલતાએ 3 ઓગસ્ટના રોજ બાળકીને જન્મ આપ્યો હતો. આસામી ફિલ્મોની જાણીતી 31 વર્ષીય એક્ટ્રેસ અંગૂરલતાએ કહ્યું કે, 4 સપ્ટેમ્બરથી શરૂ થયેલા ચોમાસુ સત્ર દરમિયાન તેને પોતાના ઘર સુધી અનેક ચક્કર લગાવવા પડી રહ્યા છે.

3/10
4/10
 આસામની એક ધારાસભ્યએ વિધાનસભામાં બાળકોને દૂધ પીવડાવવા માટે એક અલગ રૂમ બનાવવાની માંગ કરી હતી.ધારાસભ્ય અંગૂરલતા ડેકાએ આ માંગણી કરી છે. તેમના કહેવા પ્રમાણે, વિધાનસભામાં ફીડિંગ રૂમ હોવો જોઇએ જેથી તેની એક મહિનાની બાળકીને ભૂખ્યું ના રહેવું પડે.

5/10
6/10
નવી દિલ્હીઃ આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન સાંસદ લરિસ્સા વોટર્સે દેશની પ્રથમ રાજનેતા બની ગઇ હતી જેણે પોતાની નવજાત બાળકને સંસદમાં બ્રેસ્ટ ફિડિંગ કરાવ્યું હતું. છેલ્લા વર્ષે ઓસ્ટ્રેલિયામાં સંસદમાં મહિલાઓને સંસદમાં દૂધ પીવડાવવાની મંજૂરી આપવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયા બાદ ભારતમાં પણ આ પ્રકારનો કાયદો લાવવાની માંગણી ઉઠી રહી છે.

7/10
8/10
અંગૂરલતાના કહેવા પ્રમાણે, હું એમ નથી કહેતી કે ઓસ્ટ્રેલિયા જેવો કાયદો આપણે અહીં પણ બનાવવામાં આવે પરંતુ હું ઇચ્છું છું કે તન્ઝાનિયન સંસદની જેમ આપણે અહીં ખાસ રૂમ બનાવવામાં આવે જ્યાં મારા જેવી માતાઓ પોતાના બાળકની સારસંભાળ રાખી શકે.

9/10
10/10
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

Embed widget