શોધખોળ કરો

બળાત્કારી રામ રહીમને જેલમાં અપાતી VIP સગવડો વિશે જાણીને લાગી જશે આઘાત

1/3
જો કે, જેલમાં બાબાને નવી ઓળખ મળી છે. બાબાને જેલમાં કેદી નંબર ૧૯૯૭ તરીકેની ઓળખ અપાઇ છે. ગુરમીત રામ રહીમને આઇપીસીની કલમ ૩૭૬ હેઠળ બળાત્કાર અને ૫૦૬ (જીવથી મારી નાખવાની ધમકી)ના આરોપમાં દોષિત ઠેરવાયો છે. બાબાને શુક્રવારની રાત્રે રોહતકની જેલમાં લઇ જવાયો હતો. તેની ‘ઝેડ પ્લસ’ સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. જોકે, વિવાદ વધતાં હરિયાણાના મુખ્ય સચિવ ડી એસ ધેસીએ એ વાતનો ઈનકાર કર્યો હતો કે રોહતકની જેલમાં ડેરા પ્રમુખને કોઈ પણ પ્રકારની ખાસ સુવિધા આપવામાં આવી રહી છે.

2/3
બાબા રામ રહીમને જેલમાં પણ વિશેષ સુવિધા આપવામાં આવી રહ્યા છે. બાબને જેલમાં એસીવાળા રૂમમાં રાખવામાં આવ્યા છે. બળાત્કાર જેવા ગંભીર આરોપમાં દોષિત ઠર્યા હોવા છતાં બાબાને જેલમાં પોલીસ અધિકારીઓ માટેની એસી રૂમ, મિનરલ વોટર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. એટલું જ નહીં પણ તેની કાળજી રાખવા માટે એક સહાયક પણ અપાવામાં આવ્યો છે.

3/3
નવી દિલ્લી: બળાત્કાર કેસમાં દોષિત જાહેર થયા બાદ બાબા ગુરમીત રામ રહીમને વીઆઈપી સુવિધાઓ આપાવામાં આવી રહી છે. હાઈકોર્ટની સખત ઝાટકણી છતાં રામ રહીમને વીઆઈપી સુવિધાઓ આપવામાં મુખ્યમંત્રી મનોહરલાલની સરકારે પાછી પાની કરી નથી. દોષિત જાહેર કર્યા બાદ બાબાને વિશેષ હેલિકોપ્ટરમાં રોહતક લઈ જવાયા હતા. ત્યારે પણ બાબાની કહેવાતી દિકરી હનીપ્રીતને હેલિકોપ્ટરમાં બાબાની સાથે બેગ અને સૂટકેસો સાથે જવાની પરવાનગી પણ અપાઈ હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

Embed widget