શોધખોળ કરો

માત્ર 8 મહિનાની બાળકીનું વજન 20 કિલો, બ્લડ ટેસ્ટ પણ નથી કરી શકાતો, જુઓ તસવીરો

1/12
Amritsar: Chahat, an eight-month old baby suffering from obesity in Amritsar on April 15, 2017. Her weight is said to 20 kg. (Photo: IANS)

2/12
3/12
નવી દિલ્લી: એક બાળકી હજુ માત્ર 8 મહિનાની જ છે પરંતુ તેનું વજન અને શરીર જોયા બાદ એવુ લાગી રહ્યુ છે કે તેની ઉંમર ઓછામાં ઓછી 4 અથવા 5 વર્ષની હશે. આ 8 મહિનાની બાળકીનું વજન 20 કિલો કરતા વધારે છે. સરેરાશ આ વજન ધરાવતા બાળકોની ઉંમર 4 અથવા 5 વર્ષ હોય છે.

4/12
સૂરજ અને રીનાનું કહેવું છે કે તેમની બાળકીને ખૂબ જ વધારે ભૂખ લાગે છે અને તેમને સમજણ નથી પડતી કે તેમની બાળકીની ભયાનક ભૂખ અને વધતા વજન પાછળનું કારણ શું છે? માતા-પિતા પોતાની બાળકીના સ્વાસ્થ્યને લઇને મૂંઝવણમાં છે.

5/12
6/12
વધારે વજનના કારણે ચાહતને સૂતી વખતે અને શ્વાસ લેતી વખતે મૂશ્કેલીઓ વેઠવી પડે છે. મેં આ પ્રકારનો કેસ પહેલીવાર જોયો છે. અમે કેટલીયવાર બ્લડ ટેસ્ટ કરવાના પ્રયાસો કર્યા, પરંતુ કડક ચામડીના કારણે અમે તપાસ કરવામાં અસફળ રહ્યા.

7/12
8/12
બાળકી ચાહત એક અજીબોગરીબ બીમારીથી પીડાય છે જેના કારણે તેનું શરીર ઘણુ કડક બની ગયુ છે અને વજન પણ અનિશ્ચિતપણે વધી રહ્યુ છે.

9/12
10/12
ચાહતના માતા-પિતા સૂરજ અને રીના બાળકીના સ્વાસ્થ્યના ઠીક થવાની રાહ જોઇ રહ્યા છે કે તે પણ અન્ય બાળકોની જેમ સામાન્ય જીવન જીવે.

11/12
ચાહતનો ચેકઅપ કરતા ડોક્ટર વાસુદેવ શર્માનું પણ એ જ કહેવુ છે કે વધતા વજનની સાથે જ ચાહતની ચામડી પણ ખૂબ જ કડક થઇ ગઇ છે. આ કારણથી ચાહતનો બ્લડ ટેસ્ટ કરાવવામાં પણ મુશ્કેલીઓ આવી રહી છે.

12/12
સૂરજનું કહેવું છે કે ચાહતનો જન્મ થયો હતો ત્યારે તે અન્ય બાળકોની જેમ સામાન્ય જ હતી અને તેનું વજન પણ સામાન્ય જ હતુ પરંતુ જેવી તે ચાર મહિનાની થઇ કે તેનું વજન અચાનક વધવા લાગ્યુ. સૂરજનું કહેવુ છે કે બાળકીના શરીરની ત્વચા કડક થઇ જવાને કારણે બ્લડ ટેસ્ટ પણ કરાવી શકાતો નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI

6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget