શોધખોળ કરો

મુંબઈઃ રાજકારણીએ ટીવી એક્ટ્રેસને પોતાની સાથે સેક્સ માણવા કહ્યું, એક્ટ્રેસ ઈન્કાર કરતાં શું કર્યું? જાણો વિગત

1/4
 કહેવાય છે કે, અભિનેત્રી ટીવી ઉદ્યોગનું જાણીતું નામ છે અને તેણે અનેક પંજાબી ફિલ્મોમાં કામ પણ કર્યું છે. જ્યારે શેટ્ટી એક જાણીતી રાજકીય પાર્ટીનો પદાધિકારી પણ છે.

2/4
 ધરપકડની તલવાર લટકતી દેખાતા આરોપી વિશ્વનાથે સેશન કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી. ત્યાર બાદ શેટ્ટી હાઈકોર્ટમાં જામીન લેવા માટે જવાનો હતો પરંતુ તે પહેલા પોલીસે તેની ધરપકડ કરી લીધી.

3/4
મુંબઈઃ અંબોલી પીલીસે બુધવારે એક ટીવી અભિનેત્રીની ચેડતી કરવાના મામલે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. વ્યક્તિનું નામ વિશ્વનાથ શેટ્ટી છે જે એક રાજકીય પાર્ટીનો પદાધિકારી હોવાનું કહેવામાં આવીરહ્યું છે. ફરિયાદ અનુસાર અભિનેત્રી જ્યારે જીમમાં સમય પસાર કરી રહી હતી ત્યારે કથિત રીતે તેની આ વ્યક્તિએ છેડતી કરી.

4/4
અંબોલી પોલીસને મળેલ જાણકારી અનુસાર ફરિયાદ 20 દિવસ પહેલા કરવામાં આવી હતી. ફરિયાદ અનુસાર અભિનેત્રી જ્યારે અંબોલીના જ 48 ફિટનેસ નામના જીમમાં એક્સરસાઈઝ કરવા ગઈ હતી ત્યારે વિશ્વનાથ શેટ્ટીએ તેની છેડતી કરી હતી. તે સમયે વિશ્વનાથ પણ જીમમાં હતો. વિશ્વનાથે આ પહેલા અભિનેત્રી પાસે સેક્સની માગ કરી હતી જેને અભિનેત્રીએ નકારી દેતા તેની જાહેરામાં આ રીતે છેડતી કરી હતી. અભિનેત્રીએ તેની ફરિયાદ અંબોલી પોલીસને કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 

નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'

Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?

Embed widget