શોધખોળ કરો

ગૂગલ પ્લે સ્ટોર પર BHIM બની ભારતની સૌથી લોકપ્રિય એપ

1/4
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ એપને ગત ૩૦ ડિસેમ્બરે નવી દિલ્હીમાં એક ઈવેન્ટ દરમિયાન લોન્ચ કરી હતી. આ એપ યૂનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) પર આધારિત છે. ખાસ વાત એ છે કે તમામ બેંકો અને ફાઈનાન્સિયલ ઈન્સિટ્યૂશન માટે કોમ છે.

2/4
આ એપનો ઉપયોગ કરવા માટે ઈન્ટરનેટ કનેકશનની જરૂર નથી રહેતી. તેની મદદથી લોકો પોતાનો મોબાઈલને બેંક એકાઉન્ટ સાથે લિંક કરી પૈસા રિસીવ અને ટ્રાન્સફર કરી શકે છે.

3/4
BHIM એપમાં આધાર પર બેસ્ડ પેમેન્ટ ઓપ્શન આગામી દિવસોમાં એડ થશે. આ અપગ્રેડેડ USSD (Untructured Supplementary Service Data) પ્લેટફોર્મ દ્વારા ફીચર ફોનમાં પણ ઉપયોગ કરી શકાય છે.

4/4
નવી દિલ્હીઃ ભારત સરકારની ઓનલાઈન પેમેન્ટ એપ BHIM (Bharat interface for mobile) લોન્ચ થયા બાદ થોડા જ દિવસોમાં ભારતમાં સૌથી લોકપ્રિય એન્ડ્રોઈડ એપ બની ગઈ છે. આ એપ ભારતમાં ગૂગલ પ્લે સ્ટોર ચાર્ટમાં ૪.૧ના રેટિંગ સાથે ટોપ પર આવી ગઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

Embed widget