શોધખોળ કરો
ગંગા નદીમાં વ્રત માટે સ્નાન કરવા ગયેલી યુવતીને ખેંચીને હવસખોરે માણ્યું સેક્સ, સાથીએ ઉતાર્યો વીડિયો ને પછી પોતે પણ કર્યો રેપ
1/4

બંનેને જોતાં જ મહિલા ચીસો પાડવા લાગે છે. ભાઈ છોડી દો, વ્રત રાખેલું છે ભાઈ. ગંગામાની કસમ છે ભાઈ. બચાવી લો ભાઈ, ઉપવાસ પર છું ભાઈ. બહે ગંગામા, બચાવી લો. બંને આરોપી મહિલને ગાળો આપતા ચૂપ રહેવાની ધમકી આપવા લાગ્યા. ત્યારબાદ બંનેએ પહેલા ગંગાઘાટ કિનારે અને ત્યારબાદ નદીમાં લઇ જઇને તેના પર ગેંગરેપ કર્યો.
2/4

મામલાની જાણ જ્યારે પટનાના ગ્રામીણ એસપી આનંદકુમારને થઈ તો તેમણે તાત્કાલિક એક્શન લઈને આરોપીની ઓળખાણ કરાવી અને પોતાની દેખરેખમાં કાર્યવાહી શરૂ કરી. ગ્રામીણ એસપીના એક્શનમાં આવ્યા પછી અથમલગોલા પોલીસ સ્ટેશનના અધ્યક્ષ પ્રભાત શરણે એક આરોપી શિવપૂજન મહતોની ધરપકડ કરી લીધી. તે પહેલા પણ ઘણી મહિલાઓ સાથે ક્રૂરતા આચરી ચૂક્યો છે.
Published at : 04 Oct 2018 09:54 AM (IST)
Tags :
Bihar NewsView More




















