શોધખોળ કરો

બિહારના CM પદે નીતિશ કુમાર અને સુશીલ કુમાર મોદીએ Dy. CM પદના શપથ લીધા

1/2
પટના: મુખ્યમંત્રી નીતિશ કુમારના રાજીનામાં બાદ બિહારનું રાજકારણ ગરમાયું છે. રાજ ભવનમાં જેડીયૂ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજરીમાં આજે સવારે દસ વાગ્યે નીતિશ કુમારે એકવાર ફરી બિહારના મુખ્યમંત્રી પદ પર શપથ લઇ લીધા છે. નીતિશ કુમારના છઠ્ઠી વખત બિહારના સીએમ બન્યા છે. નીતિશે આ વખતે મહાગઠબંધન સાથે જોડાણ તોડી એનડીએના સમર્થનથી સરકાર બનાવી છે. ત્યારે તેની સાથે નાયબ મુખ્યમંત્રી તરીકે ભાજપના નેતા સુશીલ કુમાર મોદીએ શપથ લીધા છે. સુશીલ મોદી 2013 સુધી બિહારના નાયબ મુખ્યમંત્રી હતા.

2/2
નીતિશના શપથ બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નીતિશ કુમાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, નીતિશ કુમારે કૉંગ્રેસ અને મહાગઠબંધન સાથે વિશ્વાસઘાત કર્યો છે. જ્યારે બિહારના આરજેડીના ધારાસભ્ય ભાઇ વિરેન્દ્ર એ કહ્યું કે, નીતિશે ચૂપચાપ શપથ લઈ લીધા છે. રાજ્યમાં અમારી મોટી પાર્ટી છે, તેજસ્વી યાદવ પર આરોપ તો એક બહાનુ હતું. નીતિશ તો ભાજપના ખોળામાં બેસવાના હતા. પણ જનતા નીતિશ કુમારને પાઠ ભણાવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

Embed widget