શોધખોળ કરો

ભાજપના ધારાસભ્યનું એલાનઃ મોદીનું પ્લેન હશે તો પણ નહીં ઉતરવા દઈએ

1/6
સોમવારે પોસ્ટ ઑફિસની પાસપોર્ટ સેવા કેન્દ્રના ઉદઘાટન પ્રસંગે રાજાવતે શહેરની ખરાબ એર કનેક્ટિવિટી અંગે આક્રોશ ઠાલવતાં આ એલાન કર્યું. રાજાવતે કહ્યું કે , મને એવું લાગે છે કે કોટાનું એકમાત્ર એરપોર્ટ VIPs માટે જ બન્યું છે, જનતા માટે નહી કેમ કે ત્યાં ફક્ત મોટાં લોકોના એરક્રાફ્ટ જ ઉતરી શકે છે.

2/6
રાજાવતે ગયા વર્ષે એપ્રિલમાં કહ્યું હતું કે, બંધારણ બનાવવામાં ભૂલ થઇ છે. બહુ પહેલાં જ ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું જોઇતું હતું. તેમણે એકવાર પોલીસના પ્રોગ્રામમાં કહ્યું હતું કે હેલ્મેટ મૂર્ખ લોકો પહેરે છે અને તેને પહેરવી ફરજિયાત ન હોવી જોઇએ. આ પ્રસંગે પોલીસના ઘણા મોટા અધિકારીઓ હાજર હતા.

3/6
ગૌતમ અદાણી અને અંબાણી બ્રધર્સે પહેલાં જ તેમની નોટો બદલાવી દીધી હતી. તેમણે એમ પણ કહેલું કે, 2000 રૂપિયાની નવી નોટ બહુ ખરાબ છે અને અડવાથી જ નકલી લાગે છે. સારી એવી સંખ્યામાં નવી નોટો છાપીને પછી જ નોટબંધી લાગુ કરવી જોઇએ. આ વીડિયો વાયરલ થતાં તે ફરી ગયા હતા.

4/6
લાડપુરા સીટના ધારાસભ્ય રાજાવત પહેલાં પણ પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા છે. નોટબંધી પર નરેન્દ્ર મોદીની ટીકા કરતો તેમનો વીડિયો વાયરલ થયો હતો. તેમણે આક્ષેપ મૂકેલો કે 500/1000 રૂપિયાની નોટો બંધ કરવાના નિર્ણયની જાણકારી ગૌતમ અદાણી અને અંબાણી બ્રધર્સને પહેલાંથી જ હતી.

5/6
રાજાવતે એલાન કર્યું કે જ્યાં સુધી શહેરમાં સામાન્ય લોકો માટે બીજું એરપોર્ટ ન બની જાય, ત્યાં સુધી એક પણ એકક્રાફ્ટ લેન્ડ નહી થઇ શકે, પછી વડાપ્રધાન નરેન્દ્ મોદી જ કેમ ન હોય. તેમણે એવો સવાલ પણ કર્યો કે, વિમાનમાં ઉડી ન શકાય તો પાસપોર્ટનો શો મતલબ ? પાસપોર્ટને ખિસ્સામાં રાખીને ફરીશું?

6/6
નવી દિલ્હી: રાજસ્થાનના ભાજપ ધારાસભ્ય ભવાની સિંહ રાજાવત પોતાનાં વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે અને તેમણે ફરી વિવાદ ખડો કર્યો છે. તેમણે જાહેર કર્યું છે કે, કોટા એરપોર્ટ પર અમે કોઈ વીઆઈપીના વિમાનને નહી ઉતરવા દઇએ, ભલે પછી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ કેમ ના આવ્યા હોય.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

Embed widget