શોધખોળ કરો

માત્ર 2 કલાક 7 મિનિટમાં અમદાવાદથી મુંબઈ પહોંચાશે, આવો હશે બુલેટ ટ્રેનનો રૂટ

1/6
બુલેટ શરૂ થતાં બંને શહેર વચ્ચેની મુસાફરી 2 કલાક 7 મીનીટમાં પૂરી કરવાનું શક્ય બનશે. અમદાવાદ-મુંબઇ વચ્ચેની બુલેટ ટ્રેન 12 સ્ટેશન પર ઊભી રહેશે. ગુજરાતના 8 અને મહારાષ્ટ્રના 4 સ્ટેશનો રહેશે. પ્રોજેક્ટ માટે સાત કિલોમીટરનો રૂટ થાણેના દરિયામાં ટનલ બાંધવામાં આવશે.

2/6
હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીએ જણાવ્યું કે, હાઈસ્પીડ ટ્રેન દેશમાં જ તૈયાર કરવામાં આવે તે માટે રેલવે મંત્રી પીયૂષ ગોયલે અધિકારીઓને સૂચના આપી છે. આગામી દિવસોમાં બુલેટ ટ્રેનનું નિર્માણ ભારતમાં જ શરૂ કરાતા તેનાથી દેશના નાણાં બચવાની સાથે મોટી સંખ્યામાં રોજગારીની તકો ઉભી થશે. આ બુલેટ ટ્રેન તૈયાર કરવા માટે ગુજરાત પ્રથમ પસંદગી છે.

3/6
આ રેલની મહત્તમ સ્પીડ કલાકના 350 કિ.મી. અને મહત્તમ ચાલક ઝડપ 320 કિ.મી. પ્રતિ કલાકની રહેશે. આ ટ્રેન 2 કલાક સાત મીનીટમાં અમદાવાદથી મુંબઇનું અંતર કાપશે અને રસ્તામાં 12 સ્ટેશનો પર ઊભી રહેશે. રેલવેના માર્ગમાં 173 મોટા બ્રિજ અને 201 પ્રમાણમાં નાના બ્રિજ તૈયાર થશે. આ રેલવે માટે 460.3 કિ.મી.નો ‘માર્ગ સેતુ’ તૈયાર થશે. જ્યારે 25.87 કિ.મી.નો ટનલિંગ-વે રહેશે.

4/6
પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેકટ આશરે 508 કિલોમીટરની લંબાઇ ધરાવતા આ પ્રોજેકટ અંતર્ગત મહારાષ્ટ્રમાં 155.62 કિ.મી., જયારે ગુજરાતમાં 350.530 કિ.મી.ની રેલવે લાઇન નાખવામાં આવશે. જેમાં આ રેલવે 70 હાઇવે અને 21 નદીઓને ક્રોસ કરશે.

5/6
પ્રોજેકટના અમલીકરણ માટે હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિ.ની સ્થાપના પણ કરાવામાં આવી છે. પ્રોજેકટનું ઓપરેશન કંન્ટ્રોલ સેન્ટર સાબરમતી ખાતે રહેશે. જ્યારે વડોદરા ખાતે હાઇસ્પીડ 2020 સુધીમાં રેલવે ટ્રેનિંગ સેન્ટર રહેશે. જાપાનના સહયોગથી સાકાર બનતા આ પ્રોજેકટ માટે 300 અધિકારીઓને જાપાન ખાતે તાલીમ અપાશે. જે અન્ય 4000 અધિકારીઓને તાલીમ માટે સહાય રૂપ બનશે. જેના માટે જાપાન સરકાર દ્વારા માસ્ટર કોર્સ તૈયાર કરાવામાં આવ્યો છે અને દર વર્ષે 20 સીટ ભારતીય અધિકારીઓ માટે ફાળવવામાં આવશે.

6/6
અમદાવાદ: વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન શિંઝો અબે ગુજરાતની મુલાકાત પર છે. ત્યારે આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી બુલેટ ટ્રેનનું સ્વપનું સાકાર કરવા જઈ રહ્યા છે. 14મી સપ્ટેમ્બરે સાબરમતી ખાતે બે દેશના વડાપ્રધાન દ્વારા હાઇસ્પીડ રેલ પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરવાના છે. આ હાઈસ્પીડ રેલનું ખાતમુહૂર્ત થયા બાદ 15 ઓગસ્ટ 2022થી અમદાવાદ- મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન સેવા શરૂ કરવાનું આયોજન છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Embed widget