શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
CBSE 10thનું પરિણામ જાહેર, 86.7% વિદ્યાર્થી પાસ, છોકરીઓએ ફરી મારી બાજી, અહીં જુઓ રિઝલ્ટ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/29143338/CBSE-Result-06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/8
![આ વેબસાઇટ્સ પર જોઇ શકો છો રિઝલ્ટઃ-- www.results.nic.in, www.cbseresults.nic.in, www.cbse.nic.in](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/29090436/CBSE-Result-08.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ વેબસાઇટ્સ પર જોઇ શકો છો રિઝલ્ટઃ-- www.results.nic.in, www.cbseresults.nic.in, www.cbse.nic.in
2/8
![આમ જુઓ તમારું રિઝલ્ટઃ--- સૌથી પહેલા બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાઓ, રિઝલ્ટ લિંક પર ક્લિક કરો, રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે, અહીંથી પ્રિન્ટ આઉટ લઇ શકો છો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/29090436/CBSE-Result-07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમ જુઓ તમારું રિઝલ્ટઃ--- સૌથી પહેલા બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાઓ, રિઝલ્ટ લિંક પર ક્લિક કરો, રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે, અહીંથી પ્રિન્ટ આઉટ લઇ શકો છો.
3/8
![આ વર્ષે સીબીએસઇ 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓમાં 28 લાખથી વધુ વિદ્યાર્થીઓ બેઠા હતા. જેમાં 10માં ધોરણની પરીક્ષામાં કુલ 16,38,428 વિદ્યાર્થીઓ સામેલ છે. જ્યારે 12મા ધોરણની પરીક્ષામાં 11,86,306 વિદ્યાર્થીઓ બેઠા હતા. આ વખતે પરીક્ષામાં કુલ 8 ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓએ પણ પરીક્ષા આપી હતી, જેમાં 6 ટ્રાન્સજેન્ડર 10માં ધોરણના હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/29143338/CBSE-Result-06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ વર્ષે સીબીએસઇ 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓમાં 28 લાખથી વધુ વિદ્યાર્થીઓ બેઠા હતા. જેમાં 10માં ધોરણની પરીક્ષામાં કુલ 16,38,428 વિદ્યાર્થીઓ સામેલ છે. જ્યારે 12મા ધોરણની પરીક્ષામાં 11,86,306 વિદ્યાર્થીઓ બેઠા હતા. આ વખતે પરીક્ષામાં કુલ 8 ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓએ પણ પરીક્ષા આપી હતી, જેમાં 6 ટ્રાન્સજેન્ડર 10માં ધોરણના હતા.
4/8
![સીબીએસઇએ 12મી બોર્ડ પરીક્ષાના પરિણામ જાહેર કર્યાના ત્રણ દિવસ બાદ જ 10મી બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ વાતની માહિતી માનવ સંશાધન મંત્રાલયના સચિવ અનિલ સ્વરૂપએ ટ્વીટ કરીને આપી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/29143334/CBSE-Result-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સીબીએસઇએ 12મી બોર્ડ પરીક્ષાના પરિણામ જાહેર કર્યાના ત્રણ દિવસ બાદ જ 10મી બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ વાતની માહિતી માનવ સંશાધન મંત્રાલયના સચિવ અનિલ સ્વરૂપએ ટ્વીટ કરીને આપી છે.
5/8
![બોર્ડે પરીક્ષાર્થીઓના માર્ક્સ જાહેર કરે છે અને પરિણામ સીજીપીએના આધાર પર જાહેર કરવામાં આવે છે. આ પહેલા બોર્ડ તરફથી કોઇ ટૉપર્સ લિસ્ટ પણ નથી જાહેર કરવામાં આવતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/29143330/CBSE-Result-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોર્ડે પરીક્ષાર્થીઓના માર્ક્સ જાહેર કરે છે અને પરિણામ સીજીપીએના આધાર પર જાહેર કરવામાં આવે છે. આ પહેલા બોર્ડ તરફથી કોઇ ટૉપર્સ લિસ્ટ પણ નથી જાહેર કરવામાં આવતું.
6/8
![આ પહેલા કહેવામાં આવતુ હતું કે પરીક્ષાનું રિઝલ્ટ સાંજે 4 વાગ્યા સુધી જાહેર કરાશે, પણ રિઝલ્ટ પહેલા જ જાહેર કરી દેવામાં આવ્યું છે. પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ cbse.nic.in, cbseresults.nic.in પર જઇને પોતાનું રિઝલ્ટ જોઇ શકે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/29143327/CBSE-Result-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલા કહેવામાં આવતુ હતું કે પરીક્ષાનું રિઝલ્ટ સાંજે 4 વાગ્યા સુધી જાહેર કરાશે, પણ રિઝલ્ટ પહેલા જ જાહેર કરી દેવામાં આવ્યું છે. પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ cbse.nic.in, cbseresults.nic.in પર જઇને પોતાનું રિઝલ્ટ જોઇ શકે છે.
7/8
![વળી, બિઝનૌરની રિમઝિમ અગ્રવાલ, શામલીની નંદિની ગર્ગ અને કોચ્ચિની શ્રીલક્ષ્મીએ પણ 499 માર્ક્સ હાંસલ કર્યા છે. વળી દિવ્યાંગ વર્ગમાં ગુરુગ્રામની અનુષ્કા પાંડાએ 489 માર્ક્સ સાથે ટૉપ કર્યું છે. સાથે જ ગાઝિયાબાદની સાન્યા ગાંધીએ 489 માર્ક્સ મેળવ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/29143323/CBSE-Result-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વળી, બિઝનૌરની રિમઝિમ અગ્રવાલ, શામલીની નંદિની ગર્ગ અને કોચ્ચિની શ્રીલક્ષ્મીએ પણ 499 માર્ક્સ હાંસલ કર્યા છે. વળી દિવ્યાંગ વર્ગમાં ગુરુગ્રામની અનુષ્કા પાંડાએ 489 માર્ક્સ સાથે ટૉપ કર્યું છે. સાથે જ ગાઝિયાબાદની સાન્યા ગાંધીએ 489 માર્ક્સ મેળવ્યા છે.
8/8
![નવી દિલ્હીઃ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) આજે 10મી બોર્ડ (10th Result 2018)નું પરિણામ જાહેર કરી દીધું છે. બોર્ડે નક્કી કરેલા સમય પહેલા જ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરી દીધું છે. આ વર્ષે પરીક્ષામાં 86.7 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. વળી છોકરીઓએ છોકરાઓથી સારુ પ્રદર્શન કર્યું છે. આમાં છોકરીએની પાસ ટકાવારી 88.67 ટકા રહી અને 85.32 ટકા છોકરાઓ જ પાસ થયા છે. ગુરુગ્રામના પ્રખર મિત્તલે 499 માર્ક્સ સાથે પહેલુ સ્થાન હાંસલ કર્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/29143319/CBSE-Result-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) આજે 10મી બોર્ડ (10th Result 2018)નું પરિણામ જાહેર કરી દીધું છે. બોર્ડે નક્કી કરેલા સમય પહેલા જ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરી દીધું છે. આ વર્ષે પરીક્ષામાં 86.7 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. વળી છોકરીઓએ છોકરાઓથી સારુ પ્રદર્શન કર્યું છે. આમાં છોકરીએની પાસ ટકાવારી 88.67 ટકા રહી અને 85.32 ટકા છોકરાઓ જ પાસ થયા છે. ગુરુગ્રામના પ્રખર મિત્તલે 499 માર્ક્સ સાથે પહેલુ સ્થાન હાંસલ કર્યું છે.
Published at : 29 May 2018 02:34 PM (IST)
Tags :
Cbseવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)