શોધખોળ કરો

J&K: શ્રીનગરમાં પોલીસ બસ પર આતંકી હુમલો,પૂંચમાં પાકિસ્તાને તોડ્યું સીઝફાયર, બે જવાન શહીદ

1/3
બીજી તરફ સરહદ પર પાકિસ્તાનની સેનાએ ફરી સંઘર્ષવિરામ ભંગ કર્યો હતો અને પૂંચ જિલ્લામાં ભારે ગોળીબાર કર્યો હતો, જેમાં બીએસએફનો એક જવાન શહીદ થયો હતો. નિયંત્રણ રેખા પર ફરજ પર હાજર બીએસએફના અધિકારીએ કહ્યું હતું કે પાકિસ્તાનના સૈનિકોએ સ્નાઈપર ફાયર કર્યું હતું, જેમાં એક જવાનને ગંભીર ઈજા થઈ હતી, જેણે ત્યાં જ અંતિમ શ્વાસ લીધા હતા.

2/3
જમ્મુ કાશ્મીર આર્મ્ડ પોલીસના કર્મીઓને લઈને જતી બસ પંથા ચોક ખાતે પહોંચી ત્યારે આતંકવાદીઓ ત્રાટક્યા હતા. પોલીસ બસ બેમિનાથી ઝેવાન ખાતે જઈ રહી હતી. આતંકીઓના ગોળીબારમાં હેડ કોન્સ્ટેબલ કિશનલાલ અને અન્ય આઠને ગોળી વાગી હતી. તમામને નજીકમાં આર્મી બેઝના બદામી બાગ કેન્ટોનમેન્ટની હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં કિશનલાલને બચાવી શકાયા ન હતા. અન્ય ત્રણ ઘાયલોની પણ સ્થિતિ ગંભીર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.

3/3
જમ્મૂઃ કાશ્મીરમાં બે અલગ અલગ ઘટનાઓમાં એક બીએસએફ તથા એક પોલીસકર્મીનું મોત થયું છે. જમ્મૂ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં એલઓસી નજીક પાકિસ્તાની જવાનો દ્વારા કરવામાં આવેલ સ્નાઈપર હુમલામાં બીએસએફના એક જવાન શહીદ થઈ ગયા છે. જ્યારે શ્રીનગરના જાણીતા વિસ્તારમાં આતંકવાદીઓએ શુક્રવારે સુરક્ષા દળોની બસ પર હુમલો કર્યો હતો, જેમાં એક પોલીસકર્મી શહીદ થયા છે અને અન્ય આઠ ઘાયલ થયા છે. આતંકવાદીઓને ઝડપી લેવા સુરક્ષા દળોએ પ્રયાસ હાથ ધર્યા છે. લશ્કર એ તોઈબાએ આ હુમલાની જવાબદારી લીધી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર

Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન

Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે

IND vs ENG: બીજી T20 માં આ 3 ખેલાડીઓ પર રહેશે સૌની નજર, એક પર મંડરાઈ રહ્યું છે બહાર થવાનું જોખમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
IND vs ENG: બીજી T20 માં આ 3 ખેલાડીઓ પર રહેશે સૌની નજર, એક પર મંડરાઈ રહ્યું છે બહાર થવાનું જોખમ
IND vs ENG: બીજી T20 માં આ 3 ખેલાડીઓ પર રહેશે સૌની નજર, એક પર મંડરાઈ રહ્યું છે બહાર થવાનું જોખમ
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન

Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો

Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 

બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551

Embed widget