શોધખોળ કરો

ત્રણ બાજુથી ચીને ભારતને ઘેરવાનું શરૂ કર્યું, ડોકલામમાં બાંધ્યા 25 તંબુ

1/5
2/5
ચીને અહીં 25 નાના-મોટા તંબુઓ લગાવી દીધા છે, અહીં તે પોતાના જવાનોને એકઠા કરી રહ્યું છે. સિંચા લાની બાજુએ આવતો રસ્તો ચીન સ્ટ્રૉન્ગ કરી રહ્યું છે. ચીને સિંચા લા અને ડોકલામની પાસે કેટલાય ઓબ્ઝર્વેશન ટૉવર પણ બનાવી દીધો છે. આ ટાવર ચીનનો ઝંડો પણ જોવા મળ્યો છે.

3/5
ડોકલામઃ ચીન પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું, ડોકલામમાં ચીને ફરી એકવાર ભારતને ઘેરવાનું કામકાજ શરૂ કરી દીધું છે. એક ગુપ્ત રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીને ડોકલામમાં 25 તંબુ લગાવી દીધા છે.

4/5
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ડોકલામમાં ચીનની ઇરાદો બરાબર નથી. બીજી એક ખાસ ગુપ્તચર એજન્સીએના રિપોર્ટમાં પણ કહેવાયું છે કે ચીન ડોકલામમાં ફરી નિર્માણ કર્યા શરૂ થઇ ગયું છે. ઉત્તરીય ડોકલામની સાથે પશ્ચિમી ડોકલામમાં પણ નિર્માણ કાર્ય શરૂ કરી દેવાયું છે.

5/5
ચીને ત્રણ બાજુથી ભારતને ઘેરવાની કોશિશ કરવામાં લાગ્યું છે, એકબાજુ પાકિસ્તાન, બીજીબાજુ ચીન અને ત્રીજી બાજુ દક્ષિણ માલદીવ. માનવામાં આવી રહ્યું છે કે જેમ પાકિસ્તાનની પાછળ ચીન ઉભું છે, એવી જ રીતે માલદીવની બગડેલી પરિસ્થિતિ પર ચીનની બાઝ નજર છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

Embed widget