શોધખોળ કરો

ભારતના વધતા કદથી પરેશાન છે ચીન, પ્લાન બનાવીને આ રીતે ચારેબાજુથી ઘેરી રહ્યું છે

1/8
ચીનની આક્રમક નીતિ ઝડપી બની છે, હિન્દુસ્તાનને ઘેરવા માટે ચીને સ્ટ્રિંગ ઓફ પર્લ્સ અંતર્ગત જે વ્યૂરચના કરી હતી હવે તેને એક કદમ આગળ વધારતા ચીને ભારતના તે પાડોશીઓ પર નજર નાંખવાનું શરૂ કરી દીધું છે જેની બોર્ડર ભારત સાથે જોડાય છે.

2/8
3/8
અંડમાન નિકોબાર ટાપુથી લગભગ 50 કિલોમીટરના અંતરે સ્થિત કોકો ટાપુ પર ચીન પોતાની તાકાત વધારીને આધુનિક નૌસૈનિકોની સુવિધાઓ પહેલાથી જ કરી ચૂક્યું છે. ડિસેમ્બર 2017માં શ્રીલંકાએ ચીનને પોતાના હંબનટોટા પોર્ટ 99 વર્ષો માટે ચીનને આપી દીધો હતો, એટલે કે ડ્રેગનની હાજરી હિન્દ મહાસાગરમાં સીધેસીધી વધશે.

4/8
માલદીવમાં ચીની નૌસૈનિકોની હાજરી હોવી લગભગ નક્કી માનવામાં આવે છે. આની સાથે જ આફ્રિકન દેશ જિતુબીમાં ચીન પોતાનો પહેલો વિદેશી સૈન્ય અડ્ડો બનાવવામાં સફળ થયું છે. પાકિસ્તાનના ગ્વાદર પોર્ટમાં પણ ચીન હાજરી પહેલાથી છે જે હિન્દુસ્તાન માટે પડકાર છે.

5/8
નવી દિલ્હીઃ ચીન ભારતને ઘેરવા માટે સંભવ બધી કોશિશો કરી રહ્યું છે, ખરેખર ચીનને ડર છે કે ભારતનું વધતું કદ તેની રાહમાં પથ્થર બની શકે છે. એટલા માટે ચીન ભારતના પાડોશીઓ પર નજર રાખી રહ્યું છે અને હિન્દ મહાસાગરમાં પણ પોતાની સૈન્યને વધારી રહ્યું છે. નેપાલ, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં ચીન સતત પોતાની પક્કડ વધારી રહ્યુ છે. સ્પષ્ટ છે કે ચીન આગામી સમયની તૈયારીઓ કરી રહ્યું છે અને ભારત પર દબાણ બનાવવાની કોશિશ કરી રહ્યું છે.

6/8
આર્થિક મદદ અને વિકાસની લાલચ આપીને ચીન આર્થિક રીતે કમજોર નેપાલથી લઇ બાંગ્લાદેશ સુધી પોતાની પક્કડ મજબૂત કરી રહ્યું છે અને આ આ એક વિચારીને ચાલવામાં આવેલી ચાલ છે.

7/8
8/8
મ્યાનમારના ક્યાકપ્યૂમાં પણ ચીન બંદર બનાવી રહ્યું છે અને થિલાવા બંદર પર પણ ચીન નૌસેનાની અવરજવર છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ

IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત

'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?

CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ

રાજકોટમાં ત્રણ ડેરીમાંથી પનીર ખરીદતાં પહેલા સાવધાન, પનીર સહિતના નમૂના ફેઇલ

Embed widget