શોધખોળ કરો

લદ્દાખમાં ચીનની બે વખત ઘૂસણખોરીની કોશિષ, ભારતીય જવાનોએ કરી નાકામ

1/3
લદ્દાખ : ડોકલામ તણાવ વચ્ચે ચીને હવે લદ્દાખમાં તેમનો રંગ બતાવ્યો છે. ચીની સેનાએ તેમની હરકતોથી હાલની સ્થિતિમાં તણાવ પેદા કરવાની કોશિશમાં આ વખતે ચીનના જવાનોએ લદ્દાખમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં હતા પણ તેમને ભારતીય જવાનોએ નાકામ કર્યા હતા. ચીની સેનાઓ નાકામ થતાં ભારતીય જવાનો પર પથરાવ કર્યો તેનો જવાબ એજ અંદાજમા આપ્યો હતો.

2/3
ચીની સૈનિકોને ઘૂસણખોરી કરવા સફળતા ન મળતા તેઓએ પથરાવ શરૂ કર્યો હતો. તેનો જવાબ ભારતીય જવાનોએ એ જ અંદાજમાં આપતા સ્થિતિ ઉગ્ર બની હતી. પથરાવમાં કેટલાંક ચીની સૈનિકો ઘાયલ થયાની ખબર છે. તો કેટલાક ભારતીય જવાનોને પણ ઇજા થઈ છે. જો કે સમાચાર એજન્સી પ્રમાણે દિલ્લીમાં ભારતીય સેનાના પ્રવક્તાએ આ ઘટના પર કોઇપણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.

3/3
ચીની સૈનિકોએ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાની કોશિશ લદ્દાખની પ્રખ્યાત ઝીલ પૈંગાંગ તળાવ પાસે કરી હતી. ચીની સૈનિકોએ લદ્દાખના જે વિસ્તારમાં ઘૂસવાની કોશિશ કરી હતી તેને ફિંગર ફોર અને ફિંગર ફાઇવ કહે છે. ઘૂસણખોરીની કોશિશ મંગળવારે સવારે 6 વાગ્યે કરવામાં આવી હતી. અને બીજીવાર સવારે નવ વાગ્યે કરી હતી. પરંતુ સતર્કતાથી ચોકી કરતા ભારતીયો જવાનોએ માનવ શ્રૃંખલા બનાવી બંને વખત તેમને નાકામ કર્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ

લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન

Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
LICની આ યોજનામાં મેળવો દર મહિને 20,000 પેન્શન, જાણો કેટલું કરવું પડશે રોકાણ?

Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ

'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર

Embed widget