શોધખોળ કરો

લેફ્ટનન્ટ કર્નલની પુત્રીને કર્નલે મૉડલિંગની લાલચ આપીને કર્યો રેપ, જાણો પછી શું થયું?

1/7
આરોપીએ યુવતીને પણ લાલચ આપીને પહેલા પોતાની તસ્વીર કર્નલને મોકલી અને તેને મળવા મુંબઈના ઘરે પહોંચી હતી. જ્યાં કર્નલે યુવતીને કહ્યું કે તે બોલીવુડના ઘણા જાણીતી હસ્તીઓને મળાવશે. જેથી તે પોતાના ઘરે જ રોકાય.

2/7
નવી દિલ્લી: લેફ્ટનન્ટ કર્નલની પુત્રીના ગેંગરેપના આરોપમાં શિમલા પોલીસે એક આર્મી કર્નલની ધરપકડ કરી છે. બતાવવામાં આવી રહ્યું છે કે કર્નલે યુવતીને મૉડલિંગની લાલચ આપીને પોતાના ઘરે બોલાવીને તેની સાથે રેપ કર્યો હતો.

3/7
આ વિશે શિમલાના એસપીએ જણાવ્યું કે કર્નલની ધરપકડ યુવતીના મેડિકલ રિપોર્ટ પછી કરવામાં આવ્યા હતા. આ મામલામાં એક વધુ આરોપી વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે.

4/7
મળતી માહિતી પ્રમાણે, રેપનો આરોપી કર્નલ આર્મી ટ્રેનિંગ કમાન્ડમાં પોતાની ફરજ બજાવે છે. આ કમાન્ડ દેશની તે 7 કમાન્ડમાંથી એક છે જ્યાં જવાનોને ટ્રેનિંગ આપવામાં આવે છે.

5/7
ઘર પહોંચ્યા પછી યુવતીએ પિતાને સમગ્ર ઘટના વિશે જાણ કરી હતી. યુવતીની ફરિયાદ પર શિમલા પોલીસે કેસ નોંધ્યો હતો અને મેડિકલ અર્થે તેને હોસ્પિટલ મોકલવામાં આવી હતી. મેડિકલ રિપોર્ટ આવ્યા પછી આરોપી કર્નલની ધરપકડ કરવામાં આવી હતી.

6/7
તેના પછી યુવતી કર્નલના ઘરે રોકાઈ ગઈ હતી. જ્યાં કર્નલે યુવતીને દારૂ પીવડાવ્યો હતો અને રૂમમાં જબરદસ્તી કરી રેપ કર્યો હતો. પીડિતાએ જણાવ્યું કે કર્નલે તેને અહીં ધમકી આપી હતી કે જો કોઈને પણ જાણ કરશે તો તેના પિતાનનું કરિયર ખતમ કરી નાખશે.

7/7
નિવેદનમાં યુવતીએ પોલીસને જણાવ્યું કે આરોપીએ શિમલાના એક થિયેટરમાં યુવતી અને તેના પિતાને બોલાવ્યા હતા. બાદમાં તે બન્નેને ડિનર પર લઈ ગયો હતો. જ્યાં આરોપીએ યુવતીના પિતાને લાલચ આપી હતી કે તમારી છોકરીને મુંબઈ મોકલવામાં આવશે, જ્યાં તેને મૉડલિંગની ટ્રેનિંગ આપવામાં આવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!

TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’

માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી

ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું

Embed widget