શોધખોળ કરો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મજાક કરવી AIBને પડી ભારે, તન્મય ભટ્ટ વિરૂદ્ધ FIR દાખલ

1/4
AIB દ્વારા હાલમાં જ ટ્વિટર પર એક પોસ્ટ કરાઈ હતી, જેમાં પીએમ મોદી જેવા જ દેખાતા એક શખ્સનો ફોટો પોસ્ટ કર્યો હતો. રેલવે સ્ટેશન પર ઊભેલાં આ શખ્સ મોબાઈલમાં કંઈક ચેક કરી રહ્યાં છે તેવો ફોટો પોસ્ટ કરી વન્ડરલસ્ટનું કેપ્શન લખ્યું હતું. AIBની આ હરકત સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાંની સાથે જ કેટલાંક લોકોએ ગ્રુપની નિંદા કરી અને આ પીએમ મોદી અને દેશવાસીઓની ભાવનાઓની મજાક છે તેવા ટ્વિટ કર્યાં હતા.

2/4
ટ્વિટર હેન્ડર્સ દ્વારા નિંદા અને તીખી આલોચના બાદ પણ કોમેડી ગ્રુપે ટ્વિટ ડિલિટ કર્યું પરંતુ તેની કોઈ જ તેના પર પડી ન હતી. ગ્રુપના કોમેડીયન તન્મય ભટ્ટે આ વિવાદ બાદ ફરી એક ટ્વિટ કરી કહ્યું કે, “ અમે જોક્સ બનાવતા રહીશું અને જરૂર પડશે તો તેને ડિલિટ પણ કરતાં રહીશું. તેમ છતાં જોક્સ બનાવવાનું બંધ નહીં કરીએ. જો જરૂર પડશે તો માફી પણ માંગીશુ. અમારા વિશે લોકો શું વિચારે છે તેનાથી અમને કોઈ જ ફર્ક નથી પડતો.”

3/4
તો કેટલાંકે ટ્વિટર પર મજાક બનવાનું શરૂ કર્યું હતું. જે બાદ AIBને પોતાની ભદ્દી મજાકને ડિલિટ કરવી પડી હતી. પરંતુ ટ્રોલિંગ બંધ થયું ન હતું. મુંબઈ પોલીસની નજરમાં પણ આ ટ્વિટ આવી હતી અને તેઓએ સાયબર સેલને ફોરવર્ડ કરી હતી. જે બાદ સાયબર સેલે AIB વિરૂદ્ધ FIR દાખલ કરી છે અને આ મામલે વધુ તપાસ કરી રહી હોવાનું જણાવ્યું છે.

4/4
નવી દિલ્હીઃ કોમેડી ગ્રુપ AIBની મુશ્કેલી ફરી એક વખત વધી શકે છે. AIBએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડુપ્લિકેટની એક તસવીર ટ્વીટ કરીને તેની મજાક ઉડાવી છે. ટ્વિટરબાજોએ જ્યારે ટ્વીટ કરવા પર AIBની ટીકા કરવાનું શરૂ કર્યું ત્યારે કોમેડી ગ્રુપે તાત્કાલીક આ પોસ્ટને ડિલીટ કરી દીધી હતી. જોકે ત્યાર બાદ આ મામલે મુંબઈ પોલિસના સાઈબર સેલે ગ્રુપને એક કોમેડિયન તન્મય ભટ્ટ વિરૂદ્ધ એફઆઈઆર નોંધી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 

જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી

લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ

Embed widget