શોધખોળ કરો

શિવરાજનું સંતો સાથે સેટિંગ? નર્મદા ગોટાળા યાત્રા પહેલા 5 બાબાને બનાવ્યા રાજ્યમંત્રી

1/5
કોણ છે કૉમ્પ્યુટર બાબાઃ- કૉમ્પ્યુટર બાબાની મધ્યપ્રદેશના પ્રખ્યાત સંતોમાં ગણતરી થાય છે. તેમનું નામ નામદેવદાસ ત્યાગી છે. કહેવાય છે કે તેમનું નામ કૉમ્પ્યુટર બાબા તેમના તેજ મગજ, સ્માર્ટ વર્કિંગ તથા કાર્યશૈલીના કરાણે પડ્યું છે.

2/5
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ સરકારે નર્મદાનંદજી, હરિહરાનંદજી, કૉમ્યુટર બાબાજી, ભય્યુજી મહારાજ અને યોગેન્દ્ર મહંતજીને રાજ્ય સરકારમાં રાજ્યમંત્રી સ્તરનો હોદ્દો પ્રદાન કર્યો છે.

3/5
નોંધનીય છે કે, બાબાઓના નેતૃત્વમાં 28 માર્ચ સંત સમાજન સાથે બેઠક થઇ હતી. આમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાજ્યના 45 જિલ્લાઓમાં 6.5 કરોડ છોડોની ગણતરી કરાવવામાં આવશે અને ગોટાળાને બહાર પાડવામાં આવશે. આ અતંર્ગત કૉમ્યુટર બાબાએ નર્મદા ગોટાળા રથ યાત્રા કાઢીશું.

4/5
કૉમ્પ્યુટર બાબાએ થોડાક સમય પહેલા પૉસ્ટર રજૂ કરી નર્મદા ગોટાળા રથ કાઢવાની જાહેરાત કરી હતી, આ યાત્રા 1 લી એપ્રિલથી 15 મે સુધી આખા રાજ્યમાં નીકળવાની હતી, પણ હવે તેમનું કહેવું છે કે આ ગોટાળાની વાતનો કોઇ પ્રશ્ન જ ઉભો નથી થતો, અમે જનજાગરણ કરીશું. ઉલ્લેખનીય છે કે, આ યાત્રા અંતર્ગત વૃક્ષારોપણ ગોટાળો, નર્મદા ગેરકાયદેસર ખનન, નર્મદા પરિક્રમા ગોટાળા, ગૌમાતા સંરક્ષણ વગેરે જેવા મામલાઓને ઉઠાવવાના હતા.

5/5
ભોપાલઃ મધ્યપ્રદેશની શિવરાજ સિંહ સરકારે કાલે જે પાંચ સંતોને રાજ્યમંત્રીનો હોદ્દો આપ્યો હતો, તેમાંથી એક કૉમ્પ્યુરર બાબા સરકાર વિરુદ્ધ 'નર્મદા ગોટાળા રથ યાત્રા' કાઢવાના હતા, પણ સરકારે રાજ્યમંત્રી બનાવતા જ તેમનો સૂર બદલાઇ ગયો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

Embed widget