શોધખોળ કરો

કૉંગ્રેસનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યુ- મોદી શાસનમાં બન્યા ટ્રેન અકસ્માતના રેકૉર્ડ

1/3
નવી દિલ્લી: રેલવે દુર્ઘટનાને લઈને કૉંગ્રેસે વડાપ્રધાન મોદી સરકાર પર આકરો પ્રહાર કર્યો છે. કૉંગ્રેસે મોદી સરકારને રેલવે દુર્ઘટનાનો રેકૉર્ડ બનાવનારી સરકાર કહી છે. વર્ષ 2014માં ભાજપ સત્તામાં આવી, ત્યારથી આજ સુધી 27 રેલવે અકસ્માત થયા છે. આ ઘટનામાં 259 યાત્રીઓ મોત થઈ ચુક્યા છે અને 899 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

2/3
કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કર્યું કે, મે, 2014માં મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી આજ સુધી 27 રેલવે અકસ્માત થયા છે. આ ઘટનામાં 259 યાત્રીઓના મોત થયા છે અને 899 લોકો ઘાયલ થયા છે. સરકાર ક્યારે જાગશે? એક ટ્વિટમાં તેમણે લખ્યું કે, ‘ ઉત્કલ એક્સપ્રેસ ઘટનામાં મૃત્યુ પામેલા યાત્રીઓના પરિવારો પ્રતિ ઘણી શોક સંવેદના છે, નિર્દોષના મોત રેલવેની સુરક્ષા પર ગંભીર વાદળ’

3/3
ત્યારબાદ સુરજેવાલાએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, સહાયની રકમ આ લોકોને જીવ પરત નથી લાવી શકતી. મુખ્ય સવાલ એ છે કે, અકસ્માત રોકવા તમે શું પગલા ઉઠાવી રહ્યા છો? સરકારે એવા કયા ઉપાય કર્યા છે કે, અકસ્માત ના થાય? શું પુરતા ઉપાય કરવામાં આવ્યા? પુરીથી હરિદ્વાર જનારી કલિંગ ઉત્કલ એક્સપ્રેસ શનિવારે સાંજે ઉત્તર પ્રદેશમાં મુજફ્ફરનગર જિલ્લના ખતૌલી વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. આ વર્ષે દેશમાં ઘણા ટ્રેન અકસ્માત થયા છે. એવામાં બુલેટ ટ્રેનના સપના બતાવવા વાળી મોદી સરકાર પર સવાલ ઉઠાવવું વ્યાજબી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

Embed widget