શોધખોળ કરો

કૉંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી: રાહુલ ગાંધીએ નામાંકન દાખલ કર્યું, પ્રણવ મુખર્જીએ કર્યું તિલક

1/5
કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી નામાંકન દાખલ કરવા માટે પાર્ટીના હેડક્વાટર પહોંચ્યા પહેલા રાહુલ મનમોહન સિંહના ઘરે ગયા હતા.

2/5
કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહલ ગાંધી આશરે 10.30 વાગ્યે કૉંગ્રેસ હેડક્વાટર પહોંચ્યા અને તેમણે નામાંકન દાખલ કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી. એક રિપોર્ટ્સ પ્રમાણે કૉંગ્રેસ અધ્યક્ષ પદ માટે માત્ર રાહુલ ગાંધી એક જ ઉમેદવાર છે, બીજા કોઈ દ્વારા નામાંકન દાખલ કરવામાં નથી આવ્યું. રાહુલ ગાંધીને કોઈએ પડકાર નથી આપ્યો.

3/5
પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ, કર્ણાટકના સિદ્ધરમૈયા, હિમાચલ પ્રદેશના વીરભદ્ર સિંહ, પોંડીચેરીના કે વી. નારાયણસ્વામી, મેધાલયના મુકુલ સંગ્મા અને વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા હાજર રહ્યા હતા.

4/5
રાહુલ ગાંધીની ઉમેદવારી માટે પ્રસ્તાવકોમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ સામેલ છે. કૉંગ્રેસના રાજ્યોના પ્રમુખ, વરિષ્ઠ નેતા પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રતિનિધિ પણ રાહુલ ગાંધીના સમર્થન માટે કૉંગ્રેસના કેંદ્રીય કાર્યાલય ખાતે હાજર રહ્યા હતા.

5/5
નવી દિલ્લી: કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે કૉંગ્રેસ હેડક્વાટરમાં પાર્ટી અધ્યક્ષ પદ માટે નામાંકન દાખલ કર્યું છે. આ પ્રસંગે પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રણવ મુખર્જીએ રાહુલને તિલક કર્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Embed widget