શોધખોળ કરો

એપ્રિલ ફૂલ પર કોગ્રેસે ભાજપ-મોદી પર સાધ્યું નિશાન, ટ્વિટર પર જાહેર કર્યો વીડિયો

1/4
નવી દિલ્લી: કૉંગ્રેસે ફરી એક વખત ટ્વિટરના માધ્યમથી પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. કૉંગ્રેસ પાર્ટીએ 1લી એપ્રિલની તારીખનો સહારો લઈને મોદી સરકાર પર લોકોને એપ્રિલ ફૂલ બનાવવાનો આરોપ લગાવ્યો છે. એટલુ જ નહી ભાજપ પર નિશાન સાધતા કોગ્રેસે તેને ભારતીય જુમલા પાર્ટી ગણાવી હતી અને ટ્વિટર પર #HappyJumlaDivas હેશટેગ સાથે કટાક્ષમાં ટ્વિટ કરી રહ્યું છે.

2/4
કાળુ નાણુ પાછુ લાવવાના મોદી સરકારના વાયદાની મજાક ઉડાવતા કહેવામાં આવ્યું છે કે મોદીજીના જૂમલા મુજબ દરેક ભારતવાસીઓના ખાતામાં 15 લાખ રૂપિયા જમા થઈ ગયા છે. દેશનું દરેક રાજ્ય-શહેર સ્માર્ટ થઈ ગયું છે. જ્યાં રોબોટ દરેક ઘરેથી કચરો એકઠો કરી રહ્યા છે. સરકારે 200 કરોડ નવી નોકરીઓ આપી દીધી છે જેનાથી મંગળ ગ્રહના એલિયન પણ આવીને ભારતમાં નોકરી કરી રહ્યા છે. કૉંગ્રેસ અલગ અલગ કટાક્ષ કરેલા ફોટો ટ્વિટ કરી રહ્યું છે, 1લી એપ્રિલના માધ્યમથી કૉંગ્રેસ ટ્વિટરનો સહારો લઈને ભાજપ સરકાર પર નિશાન સાધી રહ્યું છે.

3/4
વીડિયોમાં મોદી સરકારના સ્વચ્છ ભારત અભિયાનને નીરવ મોદી અને મેહુલ ચોક્સીના પીએનબી કૌભાંડ સાથે જોડવામાં આવી રહ્યું છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે મોદીનું સમર્થન કરતા નીરવ મોદી અને મેહુલ ચોક્સી પીએનબી બેંકના તમામ નાણા સાફ કરી નાખ્યા અને ઈનામ સ્વરૂપે તેમને વિદેશ યાત્રા મળી છે. કૉંગ્રેસે ગંગા સફાઈ અભિયાન પર કટાક્ષ કરતા કહ્યું છે કે ગંગા એટલી સાફ છે કે તમે ડૂબકી મારીને નરેંદ્ર મોદીની તસવીર જોઈ શકો છો.

4/4
કૉંગ્રેસના ટ્વિટર હેંડલ પરથી #HappyJumlaDivas હેશટેગ સાથે એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં બ્રેકિંગ ન્યૂઝના નામથી નોટબંધીના મજાક કરતા કહેવામાં આવ્યું છે કે મોદીજીએ ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવ્યું છે અને નોટબંધીથી ઘરની મહિલાઓ દ્વારા છુપાવવામાં આવેલું કાળુ નાણું બહાર લાવ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ

Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત

સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

Embed widget