શોધખોળ કરો

ગુજરાતના રાજ્યસભાના 11માંથી 10 સાંસદ કરોડપતિ, અમિત શાહની છે કેટલી સંપત્તિ? જાણો વિગત

1/12
 આ યાદીમાં એક માત્ર ભાજપના લાલસિંહ વાડોદિયા છે જેની પાસે કરોડ કરતાં ઓછી એટલે કે 90 લાખ રૂપિયાની સંપત્તિ છે.

2/12
કોંગ્રેસના નારણ રાઠવા પાસે 2.27 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

3/12
ભાજપના મનસુખ માંડવિયા પાસે 2.78 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

4/12
ભાજપના શંભુપ્રસાદ ટુંડિયા પાસે 3.17 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

5/12
કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રી પાસે 3.20 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

6/12
કોંગ્રેસના અહેમદ પટેલ પાસે 4.39 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

7/12
કોંગ્રેસના અમી યાજ્ઞિક પાસે 7.52 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

8/12
ભાજપના પરષોત્તમ રુપાલા 8.53 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે.

9/12
ભાજપના સ્મૃતિ ઈરાની 8.83 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે.

10/12
યાદીમાં ભાજપના ચુનીબાઈ ગોહેલ બીજા સ્થાન પર છે. તેમની પાસે 12.18 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

11/12
અહેવાલ અનુસાર આ યાદીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 34.31 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ટોચ પર છે. આગળ વાંચો ગુજરાતના અન્ય રાજ્યસભાના સાંસદો પાસે કેટલી સંપત્તિ છે.

12/12
અમદાવાદઃ ગત સપ્તાહે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી ચારેય સીટ બિનહરીફ જાહેર થઈ હતા. હાલમાં ગુજરાતમાંથી કુલ 11 સભ્યો રાજ્યસભામાં છે જેમાંથી 10 સભ્યો કરોડપતિ છે. આ ખુલાસો એસોશિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ (એડીઆર)ના અહેવાલમાં થયો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

Embed widget