શોધખોળ કરો

CWG 2018: સુશીલ કુમારે ભારતને અપાવ્યો 14મો ગૉલ્ડ, રાહુલ અવારેએ પણ જીત્યો સુવર્ણ

1/11
બબીતાને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો હતો. 'દંગલગર્લ' એ આ મુકાબલો 2-5 ગુમાવ્યો. બબીતાએ 2010 દિલ્હી કૉમનવેલ્થમાં બ્રૉન્ઝ અને ગ્લાસ્ગોમાં 2014 માં ગૉલ્ડ મેડલ જીત્યો હતો.

2/11
આ પહેલા મહિલા ફ્રી સ્ટાઇલ 53 કિગોગ્રામ (નૉર્ડિક સિસ્ટમ)ની ફાઇનલમાં બબીતા કુમારીને નિરાશા હાથ લાગી હતી. તે કેનેડાની પહેલવાન ડાયના વિકરને ટક્કર ના આપી શકી.

3/11
4/11
આ ખિતાબી મુકાબલમાં જોરદાર ટક્કર જોવા મળી અને રાહુલ ગૉલ્ડ મેડલનો હકદાર બન્યો હતો. આ પછી મહિલા ફ્રી સ્ટાઇલ 76 કિલોગ્રામ વર્ગમાં કિરણે બ્રૉન્ઝ મેડલ જીત્યો. કિરણે મોરેશિયસની કી.પરિઘાવેનને 10-0 થી ધૂળ ચટાવી છે.

5/11
6/11
7/11
8/11
9/11
10/11
નવી દિલ્હીઃ પુરુષ ફ્રી સ્ટાઇલ 74 કિલોગ્રામમાં સુશીલ કુમારે ભારતને ગૉલ્ડ અપાવ્યો, અપેક્ષાની અનુરુપ આ સ્ટાર પહેલવાને સાઉથ આફ્રિકાના જોહાનેસ બોથા પર તુટી પડ્યો અને ફટાફટ ગૉલ્ડ પર કબ્જો કરી લીધો. સુશીલે 10-0થી સફળતા મેળવી છે.

11/11
પુરુષ ફ્રી સ્ટાઇલ 57 કિલોગ્રામ વર્ગમાં પહેલવાન રાહુલ અવારે ભારતને 13મો ગૉલ્ડ અપાવવામાં સફળ રહ્યો છે. તેને ફાઇનલમાં કેનેડાના સ્ટીવન તાકાહાશીના પડકારને 15-7 થી પુરી કર્યો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11

યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?

INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ

Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ

સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો

Embed widget