શોધખોળ કરો

રક્ષામંત્રીના સરહદની મુલાકાતથી ગુસ્સે ભરાયું ચીન- કહ્યું- આ પગલું શાંતિ માટે યોગ્ય નથી

1/6
જણાવી દઈએ કે ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા 3,488 કિલોમીટ લાંબી છે. ચીન દાવો કરે છે કે અરૂણાચલ પ્રદેશ દક્ષિણ તિબેટનો હિસ્સો છે. તેણે ભારતના આ વિસ્તારના દાવા પર સતત આપત્તિ જતાવી છે.

2/6
સીતારમણે ત્યાં તહેનાત સૈનિકો સાથે મળી અને આવા દુર્ગમ ક્ષેત્રમાં તેની સેવા અને સમર્પણની પ્રશંસા કરી હતી.

3/6
નવી દિલ્લી: રક્ષામંત્રી નિર્મળા સીતારમણની અરૂણાચલ યાત્રાને લઈને ગભરાયું ચીન. ચીને પ્રતિક્રિયા આપતા કહ્યું કે ક્ષેત્રમાં શાંતિ ખ્યાલ માટે આ યોગ્ય નથી.

4/6
જણાવી દઈએ કે સીતારમણ છેલ્લા મહીનામાં સિક્કિમમાં ભારત-ચીન સરહદ પર સ્થિત નાથૂ લા વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે સરહદની પાર ઊભેલા પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોનું પણ અભિવાદન કર્યું હતું.

5/6
ચીન વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનિંગે કહ્યું, એક વાત અહીં સ્પષ્ટ હોવી જોઈએ કે ભારત-ચીન સરહદના પૂર્વ ભાગને લઈને વિવાદ છે. ભારતીય રક્ષામંત્રીની આ યાત્રા તે ક્ષેત્રમાં શાંતિ જાળવી રાખવાના પ્રયાસોના ખ્યાલથી યોગ્ય નથી.

6/6
જો કે, હાલમાંજ રક્ષામંત્રીએ રવિવારે અરૂણાચલ પ્રદેશમાં ચીનની સરહદ સાથે જોડાયેલ સુદૂર અંજાવ જિલ્લામાં ભારતીય સેનાની ખુખ્ય ચોકી મુલાકાત લીધી અને રક્ષાની તૈયારીઓનો પણ રિપોર્ટ મેળવ્યો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ

Embed widget