શોધખોળ કરો
દિલ્લીમાં કેજરીવાલે મોદી-શાહને આપ્યો આંચકો, જાણો કેટલી સરસાઈથી જીતી બવાના બેઠક
1/7

ત્રીજા રાઉંડમાં કૉંગ્રેસ સૌથી આગળ રહી જ્યારે ભાજપ બીજા નંબરે અને આપ સૌથી પાછળ રહી હતી.
2/7

ત્યાર પછીના મોટાભાગના રાઉંડમાં આમ આદમી પાર્ટી કૉંગ્રેસ ભાજપ કરતા આગળ રહી હતી.
Published at : 28 Aug 2017 01:49 PM (IST)
View More























