શોધખોળ કરો

કુમારસ્વામી સહિત ચાર મુખ્યમંત્રીનો AAPને મળ્યો સાથ, કેજરીવાલે કહ્યું- PMના હાથમાં દેશનું લોકતંત્ર સુરક્ષિત નથી

1/5
 નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ઉપરાજ્યપાલ અનિલ બેજલની ઓફીસમાં ધરણાંનો આજે સાતમો દિવસ છે સાથે તેના કેબિનેટ સહયોગીઓની ભૂખ હડતાળ ચાલું છે. તેને લઈને દિલ્હીમાં સંવૈધાનિક સંકટ જેવી સ્થિત સર્જાઇ છે. જ્યારે ઉપરાજ્યપાલ અનિલ બેજલ તેમને મળવા તૈયાર નથી. તેની વચ્ચે ગઇ કાલે રાતે ચાર રાજ્યોના પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને કેરળના મુખ્યમંત્રી કેજરીવાલના સમર્થનમાં દિલ્હી પહોંચ્યા છે અને વડાપ્રધાન મોદીને આડે હાથ લીધા છે.

2/5
 પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, કેરળ અને કર્ણાટકના મુખ્યમંત્રીઓએ શનિવાર સાંજે અરવિંદ કેજરીવાલના સમર્થમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ચંદ્રબાબુ નાયડૂએ કહ્યું કે દિલ્હી સરકારની માગ સ્વિકારવી જોઇએ. મમતા બેનર્જીએ પણ આ વાતને સમર્થન આપ્યું. આ ચાર મુખ્યમંત્રીએ કેજરીવાલન મળવાની અનુમતિ પણ માંગી હતી પરંતુ તેમને અનુમતિ આપવામાં આવી નથી. આ સિવાય ડીએમકે નેતા એમકે સ્ટાલિન અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર ઉબ્દુલ્લાનો પણ કેજરીવાલને સાથ મળ્યો છે.

3/5
 દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારની માંગ છે કે આઇએએસ અધિકારીઓની હડતાળ પૂરી કરવાનો આદેશ આપવામાં આવે. નોંધનીય છે કે દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે 19-20 ફેબ્રુઆરી દરમિયાન રાતે કથિત રીતે થયેલી મારપીટ બાદ આઇએએસ અધિકારી હડતાળ પર છે.

4/5
 આજે સવારે સીએમ કેજરીવાલે ટ્વીટ કરી કહ્યું કે, જે વડાપ્રધાન કોઈ રાજ્યમાં અધિકારીઓની હડતાળ કરવાની ત્યાં કામ કાજ ઠપ કરાવે છે, શું આવા વડાપ્રધાનના હાથમાં દેશનું લોકતંત્ર સુરક્ષિત છે?

5/5
 ચંદ્રબાબુ નાયડૂએ કહ્યું, “અમે ઉપરાજ્યપાલને પત્ર લખી સમય માગ્યો હતો પણ કોઇ જવાબ ન મળ્યો. ચારે મુખ્યમંત્રી કેજરીવાલને મળવા માંગતા હતા. વિપક્ષી પાર્ટીઓએ સરકારના કામકાજમાં કેન્દ્રએ દખલગીરી કરવા ન દેવી જોઇએ.”કુમારસ્વામીએ કહ્યું, “કેન્દ્ર સરકારે દિલ્હીની સમસ્યાના નિરાકરણ માટે તાત્કાલિક કાર્યવાહી જોઈએ.”

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ

ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!

ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ

plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

Embed widget