શોધખોળ કરો
બળાત્કારી બાબા રામ રહીમને બે રેપના કેસમાં મળી 20 વર્ષની જેલની સજા, હરિયાણાના ફૂલ્કામાં બે ગાડીઓને આગ લગાવાઇ
1/5

સજાની જાહેરાત થતાની સાથે બાબા રામ રહીમ ખુરશી છોડી જમીન પર બેસી રડવા લાગ્યો હતો. બાબાએ કોર્ટ સમક્ષ ઓછી સજાની ભીખ માંગી હતી. બાબા પોતાની સજાના વિરુદ્ધમાં હાઇકોર્ટમાં અપીલ કરી શકે છે.
2/5

નવી દિલ્હીઃ સાધ્વી પર બળાત્કાર કરવાના દોષિત ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને પંચકુલા સીબીઆઇની વિશેષ અદાલતે બે અલગ અલગ રેપ કેસમાં 10-10 વર્ષ કેદની સજા આપવામાં આવી છે. ગુરમીતે કોર્ટમાં આંખમાં આંસુ સાથે દયાની ભીખ માંગી હતી. સજાની જાહેરાતની સાથે હરિયાણામાં ડેરા સચ્ચા સૌદાના સમર્થકોએ હિંસા શરૂ કરી દીધી છે.
Published at : 28 Aug 2017 07:31 AM (IST)
View More























