શોધખોળ કરો

દિગ્વિજય સિંહે ટ્વીટર પર PM મોદીને ગાળો આપતું પોસ્ટર કર્યું શેર

1/4
 આ ઉપલબ્ધિઓમાં જ બે વાર અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાથે જ મોદી સમર્થકો માટે ભક્ત શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભાજપના સમર્થકોને સોશિયલ મીડીયમાં ભક્ત કહી મજાક ઉડાવવામાં આવે છે.

2/4
દિગ્વિજય સિંહે ફોટો પોસ્ટ કરતા કેપ્શન આપ્યું છે કે આ ફોટો મારો નથી પરંતુ ‘હું પોતાને આ ફોટો શેર કરતા રોકી ન શક્યો’ જે પણ વ્યક્તિઓને સંબંધ છે તેમની માફિ માંગુ છું. મુર્ખ બનાવવાની કળામાં તેઓ શ્રેષ્ઠ છે. ફોટો પર લખવામાં આવ્યું છે કે મારી બે ઉપલબ્ધિઓ 1 ભક્તોને ચુ*** બનાવવા 2 ચુ*** ભક્ત બનાવવા

3/4
નવી દિલ્લી: કૉંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે શુક્રવારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને નિશાન બનાવતા અભદ્ર ભાષાનો ઉપયોગ કરતી ફોટો ટ્વીટ કરી હતી. કૉંગ્રેસ નેતાએ એક ફોટો પોસ્ટ કરી હતી જેમાં પીએમ મોદીની તસવીર હતી, જેમાં આગળ મજાક ઉડાવતા બે ઉપલબ્ધિઓ વિશે લખાણ લખ્યું હતું.

4/4
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?

શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

Embed widget