શોધખોળ કરો
(Source: ECI/ABP News)
CM અરવિંદ કેજરીવાલની કાર ચોરાઈ, સચિવાલય સામે હતી પાર્કિંગમાં
1/2

નવી દિલ્લી: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કાર દિલ્લી સચિવાલય સામે પાર્કિંગમાંથી કાર ચોરી થઈ ગઈ છે. આ કાર સચિવાલય સામે પાર્કિંગમાં મુકેલી હતી. કેજરીવાલે આ કારને આમ આદમીન કાર કહેતા હતા. પોલીસ કારની તપાસ કરી રહી છે.
2/2

ગુરુવારે દિલ્લીના સચિવાલયના પાર્કિંગમાંથી ચોરી થઈ ગઈ છે. આ કાર કેજરીવાલની ઓળખ કરાવતી હતી. બપોરે બે વાગ્યાની આસપાસ જ્યારે કેજરીવાલ પાર્કિંગ કરેલી કાર પાસે પહોંચ્યા ત્યારે કાર ગાયબ હતી. તેમણે આજૂબાજુ કારની તપાસ કરી પણ કાર ના મળતા કાર ચોરી થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ આધારે શોધખોળ કરી રહી છે.
Published at : 12 Oct 2017 08:20 PM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર






















