શોધખોળ કરો

યુવતીને ઘાયલ પતિની સારવાર દરમિયાન યુવક સાથે બંધાયા સેક્સ સંબંધ, બંને મનાવી રહ્યાં હતાં રંગરેલિયાં ને પતિ આવી ગયો.....

1/9
સમગ્ર ઘટનાનો ખુલાસો કરતા એસપી નોર્થ ગણેશ સાહાએ જણાવ્યું હતું કે શારીરિક સંબંધને લઈને ડબલ મર્ડરની ઘટના બની હતી. વિજય સિંહને પોતાની પત્ની શારીરિસ સંબંધોની ખબર પડી જતાં ભાઈ દિનેશ સિંહ સાથે મળીને તેની ધોલાઈ કરી હતી. આ વાતની જાણકારી વિજયની પત્નીને પોતાના પ્રેમી શિવનાથને આપી હતી. શિવનાથે પોતાના મિત્રો સાથે મળીને વિજય અને દિનેશનું મર્ડર કરવા માટે પ્લાન ઘડ્યો હતો.

2/9
પ્રેમીએ હત્યા માટે પ્રેમિકાને તૈયાર કરી હતી. તેણે પ્લાન ઘડીને બંન્ને ભાઈ વિજય અને દિનેશને પોતાના ત્રણ મિત્રો સાથે વિશ્વાસઘાત કરીને અપહરણ કર્યું હતું. કારની વચ્ચેની સીટ પર તેણે બેસાડીને ગોંધી દેવામાં આવ્યો હતો અને ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. હત્યા કર્યા બાદ મૃતદહને ચકિયામાં તળાવના કિનારે ફેંકીને મૃતદેહને ઓળખ ન થાય તે માટે સળગાવી દીધો હતો.

3/9
દુકાન પર અવર-જવર તેનો વિજયની પત્ની સાથે સંપર્ક વધ્યો હતો ત્યાર બાદ તે તેના ઘર સુધી અવર-જવર કરવા લાગ્યો હતો. આરોપ છે કે વિજયે યુવક સાથે પત્નીને વાંધાજનક હાલતમાં રંગે હાથ પકડી લીધો હતો. તેણે તેના ભાઈ દિનેશ સાથે મળીને તેની જોરદાર મારપીટ કરી હતી. ત્યાર બાદ યુવકે ભાઈઓની હત્યાનો પ્લાન ઘડી લીધો હતો.

4/9
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર વિજય સિંહ ઈજાગ્રસ્ત થયો હતો તેને ગોરખપુરના રાજેન્દ્રનગર વિસ્તારના એક નર્સિગહોમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની પત્ની સેવામાં લાગેલી હતી. નર્સિગહોમની સામે જ યુવકની કરિયાણીની દુકાન આવેલી હતી.

5/9
તેણે કહ્યું હતું કે, પતિ અને દેવર મુબંઈ કમાવવા માટે ગયા છે. શંકાના આધાર પર પોલીસે વધુ તપાસ કરી રહી હતી તે દરમિયાન મહિલાને કડક પૂછપરછ કર્યા બાદ હત્યાની કહાની સામે આવી હતી.

6/9
લાપતા થયેલ ભાઈઓનો મૃતદેહ મળ્યો અને તેમની ઓળખ થઈ ગઈ માટે ગ્રામજનોને વધારે શંકા ગઈ હતી. ગ્રામજનોએ પોલીસને સૂચના પણ આપી હતી. પોલીસે વિજય સિંહની પત્નીને બોલાવીને ઓળખ કરાવવાની કોશીશ કરી હતી પરંતુ ઓળખવાને બદલે તે પોલીસને ગુમરાહ કરવા લાગી હતી.

7/9
હોળી બાદ તે ઘરેથી નિકળ્યા હતાં અને જોકે પરત ફર્યા નહોતા. 5 માર્ચે સવારે સહજનવા વિસ્તારમાં મગહર ચોકી રોડ પર તળાવના કિનારે તેની લાશ મળી આવી હતી. મૃતદેહની ઓળખ ન થઈ શકે તે માટે તેને સળગાવી નાખવામાં આવ્યો હતો.

8/9
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ બન્ને સગા ભાઈ સિદ્ધાર્થનગર જિલ્લાના ચિલિહા વિસ્તારમાં આવેલ ગુજરબલિયા ખડસા ગામનો વિજય સિંહ અને દિનેશ સિંહ હતાં.

9/9
ગોરખપુરમાં ડબલ મર્ડરની ઘટનાનો પોલીસે સનસનીખેજ ખુલાસો કર્યો છે. પોલીસે આ મામલે મૃતકની પત્ની સહિત ચાર હત્યારાઓની ધરપકડ કરી લીધી છે. જોકે મૃતકની પત્નીએ જ ડબલ મર્ડરનો પ્લાન ઘડ્યો હતો. આ સમગ્ર ઘટના પાછળ મહિલાના સેક્સ સંબંધને લીધે પ્રેમીની સાથે મળીને ડબલ મર્ડર થયું હોવાનું સામે આવ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

Embed widget