શોધખોળ કરો

ગોવામાં હવે જાહેરમાં નહીં પી શકાય દારુ, રુલ્સ તોડ્યો તો થશે આટલો દંડ, જાણો વિગતે

1/6
આ કાયદાથી એવા લોકો પર સખત કાર્યવાહી કરવામાં આવશે જે ચોક્કસ જગ્યા સિવાય ગમે ત્યાં કચરો ફેંકી દે છે. આ બે પગલાંથી રાજ્યમાં ગંદકીની મુશ્કેલીથી 90 ટકા રાહત મળશે.

2/6
પરિકરે ગુરુવારે રાજ્ય પંચાયત વિભાગના સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન તેમને કહ્યું કે, ટુંકસમયમાં જ ગોવામાં પબ્લિક પ્લેસ પર દારુ પીવો ગુનો માનવામાં આવશે. કાયદો તોડનારાને પાંચ હજાર રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે. રાજ્ય સરકાર બજેટ સેશન બાદ એક બીલ લાવશે. ગોવા વિધાનસભામાં બેજટ સેશન આ મહિનાના અંતમાં શરૂ થશે.

3/6
4/6
પણજીઃ ગોવામાં સહેલાણીએ અને પ્રવાસીઓ હરવા ફરવાની સાથે દારુની મોજ માણવા જતાં હોય છે, પણ હવે આ તમારે માટે જોખમરૂપ બની શકે છે. કેમકે ગોવામાં હવે એક નવો કાયદો બનવા જઇ રહ્યો છે. જે અંતર્ગત દારુ પીવાથી અલગ અલગ જાહેર જગ્યાઓએ દંડની જોગવાઇ રહેશે.

5/6
મનોહર પરિકરે કહ્યું કે, લોકો દારુ પીધા પછી ખાલી બૉટલ્સ જાહેર સ્થળો અને રસ્તાંઓ પર ફેંકી દે છે. જેના કારણે ગંદકી વધુ ફેલાય છે. સરકાર સફાઇ સાથે જોડાયેલા તેમજ પહેલાથી ઉપલબ્ધ કાયદેમાં પણ ફેરફાર કરવા જઇ રહી છે. આનાથી ગંદકી પર અટકાવામાં ખુબ મદદ મળશે.

6/6
ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરે કહ્યું કે, જો કોઇ વ્યક્તિ દારુ પીતા પકડાઇ જશે તો તેને પાંચ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. સરકારા અનુસાર, આ પગલું ગોવામાં વધતી ગંદકીને રોકવા માટે લેવામાં આવ્યું છે. અહીં ટુરિસ્ટ અને લૉકલ લોકો દારુ પીધા પછી ખાલી બૉટલ અને અન્ય સામાન ત્યાં જ ફેંકી દે છે. જેના કારણે ગંદકી ફેલાય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 

વિડિઓઝ

Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?

Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

Embed widget