શોધખોળ કરો

ભારતનું પ્રથમ ખાનગી સેટેલાઈટ IRNSS-1Hનું પ્રક્ષેપણ થયું નિષ્ફળ

1/3
ઉલ્લેખનીય છે કે, ઇસરોએ ગુરૂવારે આધુનિક નેવિગેશન સેટેલાઇટ IRNSS-1H લોન્ચ કર્યું હતું. શ્રી હરિકોટામાં સતીશ ધવન સ્પેશ સેન્ટરના બીજા લોંચ પેડ પરથી આ સેટેલાઇટ લોંચ કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમનો આ આઠમો ઉપગ્રહ હતો. 1425 કિગ્રા વજનનો આ ઉપગ્રહ IRNSS-1નું સ્થાન લેવાનુ હતુ. જૂના ઉપગ્રહની પરમાણુ ઘડિયાળ કામ કરતી અટકી ગઈ છે. ઇસરોના જણાવ્યા પ્રમાણે આ પહેલીવાર ખાનગી કંપનીઓ સાથે સહકાર સાધવામાં આવ્યો છે.

2/3
પ્રથમ વખત સેટેલાઈટ સંયોજન અને પ્રક્ષેપણમાં સક્રિય રૂપે ખાનગી કંપનીનો સહયોગ લગાવ્યો હતો. તેના પહેલ ખાનગી કંપનીની ભુમિકા ઉપકરોણોની અપૂર્તિ સુધી સીમિત હતી. અગાઉ તેના આ યાન 24 વર્ષ પહેલા એક નિષ્ફળ ઉડાણ બાદ સતત 39 વખત સફળ પ્રક્ષેપણ કરી ચુક્યું છે.

3/3
નવી દિલ્લી: પ્રથમ વખત ખાનગી કંપનીના સહયોગથી તૈયાર કરવામાં આવેલા ભારતના આઠમાં આઠમા નેવિગેશન સેટેલાઈટ IRNSS-1H નું લોન્ચિંગ નિષ્ફળ ગયું છે. ઇશરોના ચેરમેન એએસ કિરણ કુમારે મિશન નિષ્ફળ ગયાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, સેટેલાઇટ હિટ શિલ્ડથી અલગ થઇ શક્યું ન હતું. ઘ્રુવિય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન-પીએસએલવી-સી39ના ચોથા ચરણમાં ઉપગ્રહ ફસાઈ ગયો હતો. કિરણ કુમારે કહ્યું કે, પ્રક્ષેપણ મિશન નિષ્ફળ ગયું છે. પ્રક્ષેપણ યાનના તમામ તંત્રોએ શાનદાર રીતે કામ કર્યું, આપણાથી એક ભુલ થઈ હિટ શીલ્ડ અલગ નથી થયું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

Embed widget