શોધખોળ કરો
યુવતીએ પતિને સુહાગ રાતે સેક્સ ના માણવા દીધું, હનીમૂન પર પણ સેક્સની ના પાડતી રહી ને પછી બહાર આવ્યું એવું રહસ્ય કે...........

1/8

થોડા દિવસ પછી યુવકના પરિવારે બંનેને હનિમૂન માટે મનાલી મોકલ્યા ત્યારે યુવકે સેક્સ માણવાની કોશિષ કરી પણ યુવતી તૈયાર ના થઈ. યુવકે બહુ આગ્રહ કર્યો ત્યારે યુવતીએ કહ્યું કે, વાસ્તવમાં પોતે છોકરો છે અને તેના ગુપ્તાંગનું ઓપરેશન થયું છે, આથી તે સેક્સ માણી શકશે નહીં.
2/8

મુંબઈઃ મુંબઇમાં પોલીસ સામે એક વિચિત્ર કિસ્સો આવ્યો છે. આ કિસ્સામાં એક યુવકે આક્ષેપ કર્યો છે કે, તેણે જે છોકરી સાથે થોડા સમય પહેલાં લગ્ન કર્યા, તે વાસ્તવમાં છોકરી નહીં પરંતુ છોકરો છે. આ યુવકે છોકરી અને તેના પરિવારવાળા સામે છેતરપિંડીની ફરિયાદ કરીને કેસ દાખલ કર્યો છે.
3/8

જો કે એ વખતે યુવતીના પરિવારજનોએ તેમને કહ્યું કે, મેડિકલ તકલીફના કારણે છોકરી કયારેય બાળકને જન્મ આપી શકશે નહીં અને મા બની શકશે નહીં. આ વાત યુવકના પરિવાર માટે આઘાત સમાન હતી પણ યુવક યુવતીને પ્રેમ કરતો હતો તેથી છેવટે પરિવાર લગ્ન માટે રાજી થઇ ગયો.
4/8

આ ઘટનાની વિગત એવી છે કે, ગોવંડીના 21 વર્ષના યુવકને પોતાની જ કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષની એક યુવતી સાથે પ્રેમ થઇ ગયો. યુવતીના પરિવારવાળાઓને આ અંગે ખબર પડી તો તેમણે યુવકના પરિવારનો સંપર્ક કરી લગ્નની વાત મૂકી. યુવકનો પરિવાર પણ લગ્ન માટે તૈયાર હતો.
5/8

બંને પરિવારે 25 જાન્યુઆરી 2018ના રોજ લગ્નની તારીખ નક્કી કરીને સીએસટી પાસે એક હોલ બુક કરાવ્યો હતો. જો કે લગ્નના 15 દિવસ પહેલાં અચાનક યુવતીના પરિવારે કોઈ સ્વજન ગુજરી ગયા હોવાનું જણાવીને આ બુકિંગ રદ કરાવી દીધું . તેના કારણે છેવટે સાદાઇથી લગ્ન થયા.
6/8

યુવક બહુ બધાં અરમાન સાથે સુહાગરાત માણવા ગયો ત્યારે યુવતીએ પોતાને હર્નિયાનું ઓપરેશન કરાવ્યાનું બહાનું બતાવીને શારીરિક સંબંધ બાંધવાની ના પાડી દીધી. યુવકે સમજદારી બતાવીને આ વાત સ્વીકારી લીધી અને યુવતીને શાંતિથી રહેવા દીધી.
7/8

યુવતીના પરિવારે ઉલટાનો યુવતીના શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો કેસ દાખલ કરી દીધો. તેના કારમે પોલીસ તેમના ઘરે આવતાં છેવટે યુવકના પરિવારે પોલીસને હકીકત જણાવી. પોલીસ પણ આ સાંભળીને આશ્ચર્યમાં પડી ગઈ. તેમણે યુવતીનું મેડિકલ પરીક્ષણ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.
8/8

આ વાત સાંભળીને યુવક ડીપ્રેશનમાં આવી ગયો. તેણે પરિવારને કશું કહ્યું નહીં પણ છોકરો સતત ડિપ્રેશનમાં રહેતા હોવાથી પરિવારે સવાલ કરતાં યુવકે આપવીતી પરિવારને જણાવી. તેના પિતાએ યુવતીના પરિવારને છૂટાછેડા લેવા કહ્યું પણ તેમણે ના પાડી દીધી.
Published at : 06 Aug 2018 12:10 PM (IST)
Tags :
મુંબઈવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
