શોધખોળ કરો
J&K: શોપિયામાં એન્કાઉન્ટર કરી સેનાએ 4 આતંકીઓને કર્યા ઠાર, હથિયારોનો જથ્થો પણ જપ્ત

1/5

બન્ને તરફથી થયેલા ફાયરિંગમાં સેનાના બે જવાનો પણ ઘાયલ થયા હતા. તેમને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. આ દરમિયાને સેનાએ આતંકીઓના હથિયારનો જથ્થો પણ જપ્ત કર્યો હતો. હજુ પણ ફાયરિંગ ચાલુ જ છે.
2/5

3/5

4/5

સુરક્ષાદળોને નદિગામમાં આતંકીઓ છુપાયેલા હોવાની બાતમી મળી, ત્યારબાદ સેનાએ તે વિસ્તારને ઘેરી લીધો હતો. આ દરમિયાન આતંકીઓએ સેના પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું, સેનાએ પણ જવાબી કાર્યવાહી કરીને ચાર આતંકીઓને ઠાર માર્યા હતા.
5/5

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શોપિયા સેક્ટરમાં મંગળવારે સુરક્ષાદળોએ મોટી સફળતા મેળવી છે, સેનાએ એક અથડામણમાં ચાર આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે, જોકે આમાં બે જવાન પણ ઘાયલ થવાના સમાચાર છે.
Published at : 20 Nov 2018 10:06 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
આરોગ્ય
Advertisement
