શોધખોળ કરો

પંજાબમાં યુવતીનાં યુવતી સાથે લગ્ન, ધામધૂમથી નીકળ્યો વરઘોડો, જુઓ તસવીરો

1/5
 મંજીતના અનેક સ્કૂલ ફ્રેન્ડ અને તેના સંબંધીઓ લગ્ન પહોંચ્યા અને તેના સાક્ષી બન્યા. એટલું જ નહીં બન્નેના પરિવારજનો પણ આ લગ્નમાં આવ્યા હતા. અહેવાલ અનુસાર મંજીતે છૂટાછેડા લીધા છે અને જે ગર્લફ્રેન્ડ સાથે તેણે લગ્ન કર્યા છે તેણે પણ છૂટાછેડા લીધા છે. મંજીતે કહ્યું કે, અમે અમારા જીવનની નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યા છીએ.

2/5
 લગ્ન પહેલા તમામ રીવાજોની સાથે જાન પણ નીકળી હતી, જેમાં બન્નેના પરિવાર સામેલ થયા હતા. મંજીત જાન લઈને મંદિર પહોંચી અને ગર્લફ્રેન્ડ સાથે સાત ફેરા લીધા. મીડિયા અહેવાલ અનુસાર બન્નેએ હિન્દૂ રીતિ-રિવાજથી લગ્ન કર્યા.

3/5
 પંજાબ પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે કામ કરતી મહિલાનું નામ મંજીત કૌર કહેવામાં આવી રહ્યું છે. લગ્ન દરમિયાન મંજીતે માથે લાલ રંગની પાઘડી પહેરીને બિલકુલ વરરાજાની જેમ સજી હતી. જ્યારે તેની ગર્લફ્રેન્ડ દુલ્હને લાલ રંગના જોડામાં તૈયાર થઈને પહોંચી હતી.

4/5
 મહિલા સબ ઇન્સ્પેક્ટરે પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા. આ લગ્નમાં બન્નેના પરિવારજનો પણ સામેલ થયા. આ વાતના સમાચાર જેવા જ સોશિયલ મીડિયા પર સામે આવ્યા કે તરત જ લોકોએ આ પહેલને આવકારી. આ કિસ્સો પંજાબના જાલંધર જિલ્લાનો છે.

5/5
ચંદીગઢઃ દેશમાં એક બાજુ સમલિંગીને અધિકાર આપવાની માગ ઉઠી રહી છે, ત્યારે પંજાબમાં એક હેરાન કરનારો કિસ્સો સામે આવ્યો છે. પંજાપ પોલીસની એક મહિલા સબ ઇન્સપેક્ટરે પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન ચોરી-છુપાઈને નહીં પરંતુ બેન્ડ બાજા સાથે તમામ રીવાજો સાથે થયા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ

વિડિઓઝ

Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો

Embed widget