શોધખોળ કરો
PM મોદીની બાયોપિકનું પ્રથમ પોસ્ટર ગુજરાતી સહિત 23 ભાષામાં થયું રિલીઝ, જાણો વિગત
1/4

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ પોસ્ટર લોન્ચ પ્રસંગે હાજર રહ્યા હતા.
2/4

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ના ફર્સ્ટ લુકનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. વિવેક ઓબેરોય ફિલ્મમાં નરેન્દ્ર દામોદરદાસ મોદીના લુકમાં નજરે પડી રહ્યો છે. તેણે ઘણા અંશે મોદીનો લુક મેચ કર્યો છે. ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ થયા બાદ ફેન્સ હવે ફિલ્મના ટિઝર અને ટ્રેલર વીડિયોની રાહ જોઈ રહ્યા છે.
Published at : 07 Jan 2019 05:56 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
અમદાવાદ




















