શોધખોળ કરો

મોદી સરકારના આ સીનિયર મિનિસ્ટરને થઈ ગંભીર શારીરિક તકલીફ ? જાણો હવે શું કરશે ?

1/4
નવી દિલ્હીઃ મોદી કેબિનેટના સીનિયર મંત્રી અને નાણા મંત્રાલયનો પોર્ટફોલિયો સંભાળતા અરૂણ જેટલી કિડનીની બીમારીના કારણે અસ્વસ્થ છે. તેમને સર્જરી પણ કરાવવી પડી શકે છે. આ માટે તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી શકે છે તેમ કેન્દ્રીય મંત્રીની નજીકના સૂત્રોએ જણાવ્યું છે.

2/4
અરૂણ જેટલી સોમવારથી કાર્યાલય પણ નથી જઈ રહ્યા. રાજ્યસભા માટે ફરીવખત ચૂંટાયા બાદ તેમણે હજુ સુધી શપથ લીધા નથી. જેટલીને ઉત્તરપ્રદેશમાંથી રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટવામાં આવ્યા છે.

3/4
સૂત્રોના જણાવ્યા મુજબ, હાલ નાણા મંત્રીના સ્વાસ્થ્યની તપાસ થઈ રહી છે અને કેટલાક તબીબી પરીક્ષણ કરવામાં આવ્યા છે. ડોક્ટરોએ તેમને કિડનીની બીમારીથી પીડાતા હોવાનો સંકેત આપી ઇન્ફેકશન ન લાગે તે માટે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.

4/4
હજુ સુધી રાજયસભા સાંસદ તરીકે શપથ નહીં લેનારા સભ્યોમાં જેટલી પણ સામેલ છે. કેન્દ્રમાં 2014માં ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યાના થોડા દિવસો બાદ જેટલી પર મોટી સર્જરી કરવામાં આવી હતી. સૂત્રોના કહેવા મુજબ તેમની વર્તમાન અસ્વસ્થતા આની સાથે સંકળાયેલી હોઇ શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ

NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી

પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી

ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે

હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ

Embed widget