શોધખોળ કરો

કાકાના દીકરાએ મિત્ર સાથે મળીને સગીર બહેન સાથે વારંવાર પરાણે બાંધ્યા સેક્સસંબંધ, કેવી રીતે પાપ આવ્યું બહાર?

1/5
કિશોરીના માતા-પિતાએ FIR નોંધાવતાં પોલીસે પોસ્કો એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે. પોલીસે ફરિયાદ બાદ તાત્કાલિક પગલાં ભરતા સગીર વયના આરોપીની ધરપકડ કરી છે. જ્યારે 18 વર્ષનો યુવક હાલ ફરાર છે.સગીર આરોપીને ગઈકાલે કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો, જ્યાં તને જુવેનાઈલ હોમમાં મોકલાયો છે.

2/5
સોનીપતઃ હરિયાણામાં 15 વર્ષીય કિશોરી પર તેના કાકાના દીકરાએ મિત્ર સાથે મળીને બળાત્કાર ગુજારતાં આઠ મહિના ગર્ભવતી બની ગઈ હતી. કિશોરીને પેટમાં દુઃખાવો ઉપડતાં તેને ડોક્ટર પાસે લઈ જતાં તે ગર્ભવતી હોવાનું સામે આવતાં માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માતાએ પૂછપરછ કરતાં કાકાના જ દીકરાએ બળાત્કાર ગુજાર્યો હોવાનું કિશોરીએ જણાવ્યું હતું.

3/5
કિશોરીએ પિતરાઈ વિરૂદ્ધ અનેક વખત સામૂહિક બળાત્કાર અને ધમકીઓ આપી હોવાની ફરિયાદ કરી છે. જેના પર બળાત્કારનો આરોપ લાગ્યો છે, તેમાંથી એક સગીર છે. આ કિશોરી સોનીપતના મહિપુર ગામની છે. જેના પર કિશોરીના કાકાના દિકરા અને 18 વર્ષના એક યુવકે વારંવાર બળાત્કાર કર્યો હતો. એટલું જ નહીં આ વાતની જો કોઈને જાણ કરી તો તેના માતા-પિતાની હત્યા કરવાની પણ ધમકી આપી હતી.

4/5
કિશોરીનો આક્ષેપ છે કે, બંનેએ અનેક વખત તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તેઓ મને રૂમની અંદર ખેંચીને લઈ ગયા હતા. જેમાંથી એક નરાધમે મારૂ મોઢું દબાવી રાખ્યું હતું અને બીજો મને તેની તરફ ખેંચી રહ્યો હતો. જે બાદ બંનેએ મારા પર બળાત્કાર કર્યો હતો. તેઓએ મને ધમકી આપતાં હતા અને અનેક વખત દુષ્કૃત્ય કર્યુ હતું.

5/5
ડોક્ટરે ગર્ભવતી હોવાનો ખુલાસો કર્યા પછી કિશોરીએ તેની માતાને જણાવ્યું હતું કે, હતું કે તેના પિતરાઈએ તેની સાથે પહેલીવાર ગત વર્ષના ડિસેમ્બર માસમાં બળાત્કાર ગુજાર્યો હતો. તે ઘરમાં એકલી હતી અને ઘરની છત પર કપડાં લેવા ગઈ ત્યારે તેનો પિતરાઈ અને અજીત ત્યાં આવ્યા હતા અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

Embed widget