શોધખોળ કરો

ગૌતમ ગંભીરનો સિસ્ટમ પર પ્રહાર, કહ્યું- બેટી બચાવોથી હવે શું આપણે બળાત્કારી બચાવો થઈ ગયા છે?

1/5
 જણાવી દઈએ કે જમ્મુના કઠુઆ જિલ્લામાં રસ્સાનાં જંગલમાંથી 17 જાન્યુઆરીએ એક આઠ વર્ષની બાળકી આસિફાનો મૃતદેહ મળી આવ્યો છે. બાળકી તેના એક સપ્તાહ પહેલા જંગલમાં ઘોડા ચરાવતી વખતે લાપતા થઈ હતી. તેને એક મંદિરમાં ઘણા દિવસો સુધી બંધક બનાવી રાખવામાં આવી, તેને નશામાં રાખવામાં આવી હતી અને તેની સાથે ગેંગરેપ કરી તેની હત્યા કરી દેવામાં આવી.

2/5
 ત્યાં બીજી તરફ ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં સત્તાધારી બીજેપી પાર્ટીના ધારાસભ્ય અને અન્ય પર યુવતી સાથે કથિત રીતે ગેંગ રેપ કરવાનો આરોપ છે.

3/5
 નવી દિલ્લી: ઉત્તરપ્રદેશના ઉન્નાવ અને જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં બનેલી બે અલગ અલગ ઘટનાઓથી દેશ ભરમાં આક્રોશનો માહોલ છે. ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે પણ આ ઘટનાઓને લઈને ગુનેગારોને પકડવા સિસ્ટમને પડકાર આપ્યો છે.

4/5
 ગંભીરે બીજા એક ટ્વીટમાં કઠુઆમાં 8 વર્ષની બાળકીનો કેસ લડી રહેલી દીપિકા સિંહ રાજાવતના પક્ષમાં લખ્યું કે વકીલો પર શર્મ આવી રહી છે. જે દીપિકાનો વિરોધ કરી રહ્યાં છે. સરકાર અને પ્રશાસન પર સીધો પ્રહાર કરતા કહ્યું- બેટી બચાવોથી હવે શું આપણે બળાત્કારી બચાવો થઈ ગયા છે?

5/5
 આ બન્ને ઘટનાને લઈને ગંભીરે સીધો સિસ્ટમ પર નિશાન સાધ્યું છે. ગંભીરે ટ્વીટ કરતા કહ્યું કે ઉન્નાવ અને કઠુઆની ઘટના ભારતની ચેતના સાથે બળાત્કાર છે. તેમણે આગળ લખ્યું ભારતનું તંત્ર ખૂબજ ખરાબ થઈ ગયું છે અને દેરક ગલીમાં તેની હત્યા થઈ રહી છે. ગૌતમ ગંભીરે સિસ્ટમને પડકાર આપતા લખ્યું કે જો હિમ્મત હોય તો અપરાધીઓની ધરપકડ કરો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ

Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી

બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો

Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર

Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો

Silver Price Crash: શું ચાંદી ₹2 લાખથી નીચે જશે? આજે અચાનક થયો મોટો ઘટાડો 

Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર

Embed widget