શોધખોળ કરો

10થી વધુ જૂની નોટ મળી તો ભરવો પડશે તગડો દંડ, સરકારે બહાર પાડ્યું જાહેરનામું

1/4
નવી દિલ્હીઃ રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની જૂની નોટ મળવા પર હવે તગડો દંડ ભરવો પડશે. સરકાર જાહેરાનામું બહાર પાડીને સ્પષ્ટ કર્યું છે કે, રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની જૂની નોટ જો ૧૦થી વધારે મળી આવશે તો દંડની ચૂકવણી કરવી પડશે.

2/4
અત્રે નોંધનિય છે કે આઠમી નવેમ્‍બર ૨૦૧૬ના દિવસે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની જૂની નોટોને બંધ કરી દેવાની જાહેરાત કરી હતી. ૩૧મી ડિસેમ્‍બર સુધી આ નોટોને બેંકમાંથી બદલી નાખવા માટે કહેવામાં આવ્‍યું હતું. આ નોટને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્‍યા બાદ હવે નોટ મળી આવશે તો સજા કરવામાં આવશે. જંગી દંડ લાગુ કરવામાં આવશે. આ સંદર્ભમાં જરૂરી દિશા નિર્દેશ જારી કરાયા છે.

3/4
 અલબત્ત રિસર્ચ, સ્‍ટડી અને મુદ્રાશાષાના ઉદ્દેશ્‍યથી ૨૫ નોટ રાખવા માટેની મંજૂરી આપવામાં આવી છે. આ નિયમોના ભંગ કરવાની સ્‍થિતિમાં ૧૦ હજાર રૂપિયા સુધીનો દંડ થશે અથવા તો જપ્ત કરવામાં આવેલી રકમની પાંચ ગણી રકમ વસુલ કરવામાં આવશે.

4/4
જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, રદ કરી દેવામાં આવેલા જૂના ૫૦૦ અને ૧૦૦૦ની ૧૦થી વધુ નોટ હવે મળશે તો ૧૦ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. કાયદાને અમલી બનાવી દેવામાં આવ્‍યા બાદ રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ ૧૦થી વધુ રાખવાની બાબત અપરાધ તરીકે ગણાશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI

Embed widget