શોધખોળ કરો

જીએસટીના કારણે ટ્રેનના AC કોચમાં મુસાફરી કરવી થશે કેટલી મોંઘી ? જાણો વિગત

1/6
મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં 300 કિ.મી સુધી પાંચ રૂપિયા, પાંચસો કિમી સુધી 8 રૂપિયા તેમજ હજાર કિમી સુધી 14 રૂપિયા ટિકિટ દીઠ વધુ ચૂકવવા પડશે. આમ મુસાફરો પર આડકતરો ભાડા વધારો લાદી દેવાતા મુસાફરોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.

2/6
હવે જીએસટીમાં બેઝીક ભાડા પર 5 ટકા લેખે ટેક્ષ વસુલવામાં આવનાર છે. આમ પહેલા કરતા અડધો ટકો ચાર્જ વધુ વસુલાતા લાંબા અંતરની મુસાફરી કરનારા એસી ક્લાસના મુસાફરો માટે હવે રેલ યાત્રા મોંઘી પડશે.

3/6
જીએસટી મુજબ અડધો ટકા ટેક્ષ વધુ વસુલાતા હવે રાજધાની, દુરન્તો ટ્રેનમાં 500 કિ.મી સુધી 10 રૂપિયા તેમજ 1,000 કિમી સુધી 16 રૂપિયા તેમજ 7,000 કિમી સુધી 30 રૂપિયા મુસાફરોએ વધારે ચૂકવવાના થશે.

4/6
રેલ્વે બોર્ડ દ્વારા બહાર પડાયેલા કોમર્શિયલ સરક્યુલર મુજબ 1 જુલાઈથી રેલ્વેમાં એસી ફસ્ટ ક્લાસ, એઝ્ક્યુટીવ ક્લાસ, એસી-2 ટાયર ક્લાસ, એસી-3 ટાયર ક્લાસ, એસી ચેર કાર ક્લાસ, એસી ઈકોનોમી ક્લાસ, ફસ્ટ ક્લાસ, એસી અને સ્પેશિયલ ટ્રેનોના ફસ્ટ ક્લાસીસ કોચીસમાં મુસાફરી કરવા બદલ બેઝીક ભાડા પર 5 ટકા જીએસટી વસુલવાનો નિર્ણય લેવાયો છે.

5/6
નવી દિલ્લી: 1 જુલાઈથી અમલી બનનાર જીએસટી રેલ્વે મુસાફરો માટે પણ 30 રૂપિયા સુધીનો ભાડા વધારો લઈને આવશે. પહેલા બેઝીક ભાડાના 4.50 ટકા લેખે સર્વિસ ચાર્જ વસુલાતો હતો.

6/6
આ માટેની જરૂરી વ્યવસ્થા પણ ગોઠવી દેવાના દરેક ઝોનલ કચેરીઓને આદેશ કરાયો છે. રાજધાની, દુરન્તો, મેલ-એક્સપ્રેસ સહિતની ટ્રેનોમાં ફસ્ટ ક્લાસ એસીની મુસાફરી મોંઘી સાબિત થશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI

6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

Embed widget