શોધખોળ કરો

મધ્ય પ્રદેશની પોલીસે હાર્દિકને મંદસૌર જતો કેમ અટકાવ્યો, જાણો ત્યાંની પોલીસ હાર્દિક વિશે શું માને છે

1/3
અમદાવાદઃ આજે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર હાર્દિક પટેલ અને અન્ય કાર્યકરો સાથે મંદસૌર ખેડૂત પરિવારને મળવા માટે નીકળ્યો હતો. તે મંદસૌર જવાનો હોવાથી રાજસ્થાન-મધ્યપ્રદેશ બોર્ડર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પેરામિલેટ્રી ફોર્સ તૈનાત કરી દેવામાં આવી હતી. તેમજ તે પહોંચતા તેને અટકાવવામાં આવ્યો હતો.

2/3
રાજસ્થાનથી ઉદેપુર હાર્દિક સવારે 8 વાગે નીકળ્યો ત્યારે નીમચ પાસે તેની અટકાયત કરાઈ હતી. અને પોલીસને તેને સમજાવી પાછા ફરી જવા કહ્યું હતું, ત્યારે હાર્દિકે પોલીસને જણાવ્યું હતું કે, હું ત્યાં ખેડૂતોને ન્યાય મળે તે માટે જઈ રહ્યો છું. તેમ છતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.

3/3
જોકે, તે આગળ વધવા જતા હાર્દિક પટેલ અને અન્ય 15ની ધડપકડ કરવામાં આવી હતી. તેની નીમચ પાસે ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને લાગી રહ્યું હતું કે મંદસૌરમાં રાહુલ ગાંધી આવે ત્યારે સ્થિતિ બગડી હતી. તેમ જ હાર્દિક પટેલ મંદસૌર પહોંચીને ત્યાંના ખેડૂતોને મળે તો પાછું અનામત આંદોલનને વેગ મળશે જેથી હાર્દિકની મધ્યપ્રદેશની પોલીસે પોતાનું વાહન વ્રજમાં લઈ જવામાં આવ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

Embed widget