શોધખોળ કરો
હાર્દિક પટેલે બિહારના CM સાથે કરી મુલાકાત, જાણો આ મળી સુવિધા
1/3

પાટીદાર અનામત આંદોલનને લઈને નિતિશ કુમાર સાથે ચર્ચા કરી હતી. હાર્દિકની સાથે પાસના 6 કન્વીરો સામેલ હતા. બિહાર સરકારે હાર્દિકને લાંલ લાઈટ વાળી ગાડી આપી હતી.
2/3

પાસના કન્વીનર હાર્દિક પટેલે બિહારના સીએમ નિતિશ કુમાર સાથે મુલાકાત કરી હતી. હાર્દિક પટેલ અને મુખ્યમંત્રી નિતિશ કુમારે સાથે ભોજન પણ લીધુ હતું. હાર્દિક પટેલે 28 જાન્યુઆરીએ નિતિશ કુમારને ગુજરાત આવવા માટેનું આમંત્રણ આપ્યુ હતું.
Published at : 13 Dec 2016 06:34 PM (IST)
View More























