શોધખોળ કરો

શરાબ પીને યુવતી સેક્સ માણે પછી બળાત્કારની ફરિયાદ કરી શકે ખરી? હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

1/8
 જસ્ટિસ મૃદુલા ભાટકરે ચુકાદો આપ્યો કે, નશાની હાલતમાં યુવતીએ 'હા’ કહી તેને માન્ય ગણી તેની સાથે સેક્સ સંબંધો બાંધ્યા તેને સંમતિથી બાંધેલા સેક્સ સંબંધ માની ના શકાય. તેમણે અભિનયની જામીન અરજી ફગાવી દઈ તેની સામે બળાત્કારના કેસમાં આગળની કાર્યવાહી કરવા માટે પોલીસને આદેશ આપ્યો છે.

2/8
તેમણે કહ્યું કે પુરૂષ નશાની હાલતમાં બળાત્કાર ગુજારે તો પોતે નશામાં હતો તેથી આ કર્યું એવું બહાનું ના ચાલી શકે. તેમણે કહ્યું કે બળાત્કારના કિસ્સામાં આપણાં સામાજિક મૂલ્યો તથા પરિવારનાં સંસ્કારોના કારણે પીડિતાએ પોતે ડ્રિંકસ લીધું હતું તેવું નહીં સ્વીકાર્યું હોય પણ તેના કારણે તે દરેક વાતમાં જૂઠું બોલે છે તેવું ના કહેવાય.

3/8
જો કે યુવતી સેક્સ સંબંધ બાંધવા માટે 'હા’ કહે તો પણ એ 'હા’ કોઈ પણ પ્રકારના દબાણ વિના અને સભાન અવસ્થામાં કહેવાયેલી હોવી જોઈએ. દરેક વખતે 'હા’ કહેવાય તેને 'કાયદેસરની સંમતિ’ ના ગણી શકાય. યુવતી શરાબના કે બીજા કોઈ પણ પ્રકારના નશામાં 'હા’ કહે તો પણ તેને સેક્સ માટે સંમતિ ના ગણી શકાય.

4/8
 જસ્ટિસ મૃદુલા ભાટકરે આ દલીલો સાંભળ્યા પછી ટુકાદો આપ્યો કે, કોઈ છોકરી નશાની હાલતમાં હોય તેનો અર્થ એ થાય કે એ છોકરી મુક્ત અને સભાન અવસ્થામાં સંમતિ આપવા સક્ષમ નથી. સેક્સ સંબંધના કિસ્સામાં યુવતી 'ના’ કહે તેનો અર્થ સેક્સ સંબંધ બાંધવા માટે 'ના’ છે અને છતાં સેક્સ સંબંધ બાંધવામાં આવે તો એ બળાત્કાર છે.

5/8
અભિનયના વકીલે દલીલ કરી કે અભિનયે તેના ડ્રિંક્સમાં કશું ભેળવ્યું નહોતું. બલ્કે યુવતીએ પોતે અભિનયને પોતાની સાથે સેક્સની સંમતિ આપી હતી. યુવતીએ પોતે જ ડ્રિંક્સ બનાવ્યું હતું તેવી દલીલ પણ વકીલે કરી. યુવતીએ પોતે શરાબ પીધો નહોતો તેવું ખોટું નિવેદન આપ્યું હોવાની દલીલ પણ વકીલે કરી.

6/8
 યુવતી બીજા દિવસે ભાનમાં આવી પછી શું થયું છે તે ખબર પડી એટલે તેણે અભિનય તથા તેના ચાર મિત્રો સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી. યુવતીએ આક્ષેપ મૂક્યો કે અભિનયે તેના ડ્રિંક્સમાં બેભાન થઈ જવાય એવું કશું ભેળવી દીધું હતું. પોલીસે અભિનયની ધરપકડ કરી પછી તેણે જામીન માટે અરજી કરી.

7/8
 આ કેસની વિગત એવી છે કે પૂણેના અભિનય સાહી નામના યુવકે પોતાની સાથે કામ કરતી 24 વર્ષની યુવતી સાથે ડ્રિંક્સ લીધું હતું. બંનેએ શરાબ પીધા પછી સેક્સ માણ્યું અને પછી અભિનયના ચાર મિત્રોએ પણ યુવતી સાથે સેક્સ માણ્યું. તેમણે નશાની હાલતમાં રહેલી યુવતી સાથે આખી રાત શારીરિક સંબંધો બાંધ્યા.

8/8
મુંબઈઃ કોઈ સ્ત્રી શરાબના કે બીજી કોઈ ચીજના નશામાં હોય ને સેક્સ સંબંધ માટે હા પાડી દે અને ભાનમાં આવ્યા પછી બળાત્કારની ફરિયાદ કરે તો સ્ત્રી સાથે સેક્સ માણનાર સામે બળાત્કારનો ગુનો નોંધી શકાય ખરો? બોમ્બે હાઈકોર્ટમાં આ પ્રકારનો કેસ આવ્યો છે ને તેમાં હાઈકોર્ટનાં જજ મૃદુલા ભાટકરે મહત્વનો ચુકાદો આપ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ

Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?

'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો

Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

વિડિઓઝ

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો

Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર

SIP: દરરોજ માત્ર 100 રુપિયાનું રોકાણ કરીને બનાવો 1 કરોડનું ફંડ, આ રહ્યો કરોડપતિ બનવાનો સિક્રેટ પ્લાન!

ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ

Embed widget