શોધખોળ કરો

PIએ હોમગાર્ડને કહ્યું, તારી પત્નિને મારી સાથે સેક્સ માણવા મોકલ તો તારી બદલી કરાવી દઉં............

1/6
 મહિલાના હોબાળા પછી ઇન્સ્પેક્ટરની ઘણી ફજેતી થઇ. પોતાની ફજેતી થતી જોઇને અને પોતાના આરોપને છુપાવવા માટે ઇન્સ્પેક્ટરે હોમગાર્ડ દિનેશ પર સરકારી કામમાં વિઘ્ન નાખવાનો અને ગાળાગાળી કરવાની એફઆઇઆર શહેરના પોલીસ સ્ટેશનમાં નોંધાવી દીધી.

2/6
 આ આખા મામલામાં એસપી ટ્રાફિક કમલેશ બહાદુરનું કહેવું છે કે હોમગાર્ડે ઇન્સ્પેક્ટર સાહિબે આલમ પર ગંભીર આરોપ લગાવ્યો છે. જેની તપાસ કરાવવામાં આવી રહી છે. આ આખા મામલા પછી ઇન્સ્પેક્ટર હાલ હોમગાર્ડની ડ્યૂટી લગાવવાના ચાર્જમાંથી હટાવી દેવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે તે ટુંક સમયમાં તપાસ કરીને આરોપી પર કડક કાર્યવાહી કરશે.

3/6
 હોમગાર્ડની પત્નીએ ઇન્સ્પેક્ટર પર અય્યાશી કરવા માટે છોકરીની ડિમાન્ડ કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ જણાવ્યું કે તેના પતિએ જ્યારે પોતાની ડ્યૂટી ચેન્જ કરવા માટે ઇન્સ્પેક્ટરને અપીલ કરી તો તેમણે પહેલા પૈસા માંગ્યા. જ્યારે પતિએ કહ્યું કે પૈસા નથી તો ઇન્સ્પેક્ટર સાહિબે આલમે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તમારી પત્નીને એક રાત માટે મોકલી આપો.

4/6
 આ વાત જાણ્યા પછી હોમગાર્ડની પત્ની ગુસ્સામાં સીધી ટ્રાફિક પોલીસની ઓફિસ પહોંચી અને હોબાળો શરૂ કરી દીધો. મહિલાની બૂમો સાંભળીને આસપાસના લોકો ભેગા થઇ ગયા.

5/6
 હોમગાર્ડની પત્નીએ ઇન્સ્પેક્ટરને ખૂબ ખરી ખોટી સંભળાવી. આ દરમિયાન કોઇએ આખી ઘટનાનો વીડિયો બનાવીને તેને વાયરલ કરી દીધો.

6/6
બરેલીઃ ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં એક શરમજનક મામલો સામે આવ્યો છે. અહીં એક હોમગાર્ડે ટ્રાફિક પોલીસના પીઆઈ પર ગંભીર આરોપ લગાવ્યો છે. હોમગાર્ડે આરોપ લગાવ્યો છે કે પીઆઈ સામે જ્યારે તેણે ડ્યૂટી ચેન્જ કરવાની અપીલ કરી તો તેણે પહેલા તો રૂપિયાની માગ કરી. જ્યારે રૂપિયા ન આપી શક્યો તો આરોપી પીઆઈએ તેને કહ્યું કે, રૂપિયા ન આપી શક તો તારી પત્ની સાથે સેક્સ માણવા દે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

Embed widget