શોધખોળ કરો

ગૃહ મંત્રાલયની નવી ગાઈડલાઈનઃ આર્મી ઓપરેશનની તસવીર સોશિયલ મીડિયા પર મુકી તો થશે કાર્રવાઈ

1/3
નવી દિલ્છઃ સામાન્ય લોકોમાં સ્માર્ટફોનનું ચલણ દિવસેને દિવસે વધી રહ્યું છે સાથે જ સુરક્ષા દળના જવાનો અને અધિકારીઓમાં પણ સ્માર્ટફોનનું ચલણ વધી રહ્યું છે. એવામાં સુરક્ષા જાણકારી લીન ન થાય તે ડરથી ગૃહ મંત્રાલયે નવી ગાઈડલાઈન જારી કરી છે. તેમાં જવાનો અને અધિકારીઓને સોશિયલ મીડિયામાં જાણકારી, દસ્તાવેજ, ફોટો અને વીડિયો શેર કરવા સંબંધમાં સાવચેત કરવામાં આવ્યા છે. સાથે જ નિયમોનું ઉલ્લંઘન કરવા પર કડક કાયદાકીય કાર્રવાઈ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

2/3
આ ગાઈડલાઈન SSB, CRPF, CISF, ITBP, BSF અને NSG સહિત સમગ્ર સેન્ટ્રલ આર્મ્ડ પોલિસ ફોર્સ (CAPF) માટે બહાર પાડવામાં આવી છે. તેમાં ઉદાહરણ તરીકે અનેક ઘનટાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં સૈનિકોએ ઓપરેશનની તસવીરો પોતાના પર્સનલ સેલફોનમાં ખેંચી, ત્યાર બાદ એ તસવીર ટ્વિટર, ફેસબુત, વ્હોટ્સએપ, યૂટ્યૂબ અને ઇન્સ્ટાગ્રામ જેવા અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પહોંચી ગઈ. ગૃહ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું, આ ખૂબ જ જરૂરી છે કે કેટલાક નિર્દેશ નવા નિયમો સાથે જારી કરવામાં આવે કારણ કે સરકારના ધ્યાનમાં આવ્યું છે કે, અનેક ઘટનાઓ બની છે જ્યારે સુરક્ષા દળોના મોબાઈલ ફોન અને કેમેરાથી ઓપરેશન અને સેન્સિટિવ વસ્તુનું કવરેજ કરવામાં આવ્યું છે અને તેને કોઈપણ સત્તાવાર મંજૂરી વગર સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવી છે.

3/3
હાલના નિર્દેશમાં ઉલ્લંઘન કરનાર કર્મચારીઓ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહીની વાત કહેવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારની કોઈપણ તસવીર, વીડિયો સહિત અન્ય માત્ર સત્તાવાર ઉપયોગ માટે છે અને ચાલતા અભિયાનની સામગ્રી સોશિયલ મીડિયા સાઈટો પર અપલોડ કરવા પર ગુપ્ત અભિયાનો વિશે કોઈપણ પ્રકારની મંજૂરી વગરના ખુલાસા નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે અને ઉલ્લંઘન કરનાર કર્મચારીઓ પર આરોપ લગાવી શકાય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે

હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ

4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ

ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ

Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી

બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો

Embed widget